________________
स्थान -५: देश-१
विवेयन :आजीवे :- आजीवति आश्रयति लब्धिपूजताख्यत्याद्यर्थ तपश्चर्यादिकं यः सः आजीव: पाखंडि विशेषः । सन्धि, पूश्यता, भ्यातिनी प्राप्ति मित्तले तपश्चर्याहि ४३ तेने આજીવક કહે છે. તે પાખંડી વિશેષ છે. જાતિ આજીવક વગેરે સુત્રાર્થથી સ્પષ્ટ છે. વૃત્તિકારે પ્રાચીન ગાથાના ઉલ્લેખ દ્વારા લિંગ આજીવકના સ્થાને ગણાજીવક ગ્રહણ કરવાની સૂચના આપી છે. ગણાજીવક એટલે પોતાના મલ્લાદિ ગણ બતાવી આજીવિકા ચલાવનારા.
रालयित :५७ पंच रायककुहा पण्णत्ता, तं जहा- खग्गं, छत्तं, उप्फेसं, पाणहाओ, वालवीयणे । भावार्थ :- पाय प्रा२न। २।४यिन छ, ते या प्रमाो छ– (१) तसवा२ (२) छत्र (3) भुकुट (४) Gपान (पा६२क्ष-हूता) (५) याभ२. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં રાજ્ય સમૃદ્ધિના સૂચક પાંચ રાજચિહ્નોનું નિરૂપણ કર્યું છે. જેમાં રાજાની તલવાર આત્મરક્ષા, શૂરવીરતા અને કર્તવ્યપાલન માટે હોય છે; છત્ર, ચામર અને મુકુટ શોભા માટે હોય છે અને ઉપાનહ-મોજડી ચરણ રક્ષણ અને શોભા બંને માટે હોય છે. ઉપસર્ગ સહેવા માટેની ચિંતનિકાઓ:५८ पंचहिं ठाणेहिं छउमत्थे णं उदिण्णे परिस्सहोवसग्गे सम्म सहेज्जा खमेज्जा तितिक्खेजा अहियासेज्जा, तं जहा__उदिण्णकम्मे खलु अयं पुरिसे उम्मत्तगभूए, तेण मे एस पुरिसे अक्कोसइ वा अवहसइ वा णिच्छोडेइ वा णिभंछेइ वा बंधेइ वा रुंभइ वा छविच्छेयं करेइ वा, पमारं वा णेइ, उद्दवेइ वा, वत्थं वा पडिग्गह वा कंबलं वा पायपुंछणं वा आच्छिदइ वा विच्छिदइ वा भिंदइ वा अवहरइ वा ॥१॥
जक्खाइटे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसइ वा जाव अवहरइ वा ॥२॥
ममं च णं तब्भववेयणिज्जे कम्मे उदिण्णे भवइ, तेण मे एस पुरिसे