________________
સ્થાન - ૫: ઉદ્દેશક- ૧
૨૭
મહામાર
દામદ્ધિ,
માર
મહામાઢેર
માઢેર
મહામાઢેર
લાંતકેન્દ્ર | લઘુપરાક્રમ મહાવાયું પુષ્પદંત મહાદામદ્ધિ મહાશુક્રેન્દ્ર | હરિગૈગમેલી વાયુ
ઐરાવત સહસારેન્દ્ર | લઘુપરાક્રમ મહાવાયુ
પુષ્પદંત મહાદામદ્ધિ પ્રાણતેન્દ્ર | હરિર્ઝેગમેલી
વાયું ઐરાવત
દામદ્ધિ અચ્યતેન્દ્ર | લઘુપરાક્રમ મહાવાયુ પુષ્પદંત મહાદામદ્ધિ પરિષદના દેવોની સ્થિતિઃ५३ सक्कस्स णं देविंदस्स देवरण्णो अब्भंतरपरिसाए देवाणं पंच पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રની અંતરંગ પરિષદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. ५४ ईसाणस्स णं देविंदस्स देवरण्णो अब्भंतरपरिसाए देवीणं पंच पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અંતરંગ પરિષદની દેવીઓની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. પ્રતિઘાતના પ્રકાર :|५५ पंचविहा पडिहा पण्णत्ता,तं जहा- गइपडिहा, ठिईपडिहा, बंधणपडिहा, भोगपडिहा, बलवीरिय-पुरिसक्कार-परक्कमपडिहा । ભાવાર્થ :- પ્રતિઘાત (અવરોધ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ગતિ પ્રતિઘાત- અશુભ પ્રવૃત્તિ દ્વારા શુભ ગતિનો અવરોધ (૨) સ્થિતિ પ્રતિઘાત- ઉદીરણા દ્વારા કર્મ સ્થિતિનું અલ્પીકરણ (૩) બંધન પ્રતિઘાત– શુભ ઔદારિક શરીર, ઔદારિક બંધનાદિની પ્રાપ્તિનો અવરોધ (૪) ભોગ પ્રતિઘાતભોગ્ય સામગ્રીને ભોગવવાનો પ્રતિઘાત (૫) બલ-વીર્ય-પુરુષાકાર અને પરાક્રમ પ્રાપ્તિનો પ્રતિઘાત અર્થાત્ અંતરાય કર્મના ઉદયે તપ, સંયમમાં પુરુષાર્થ કરવાનો અવરોધ.
વિવેચન :
પતિ:- પ્રતિદિન પ્રતિયઃ I પ્રતિહનનને પ્રતિઘ કહે છે. તેનો અર્થ પ્રતિઘાત થાય છે. પ્રતિઘાતના વિવિધ અર્થ થાય છે, યથા– (૧) વિનાશ (૨) અવરોધ (૩) અલન (૪) અલ્પીકરણ (૫) અંતરાય. અહીં તે બાધક અર્થમાં પ્રયુક્ત છે. સૂત્રગત પાંચ પ્રકારના પ્રતિઘાતનો અર્થ, નિશ્ચય અને વ્યવહારથી બે રીતે કરવામાં આવે છે.