________________
स्थान- ५: देश - १
બતાવવા, સાવધ અનુષ્ઠાનો યુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા, આ રીતે પ્રશ્નના માધ્યમે અસંયમના આયતનો (स्थान)ना प्रतिसेवनने प्रायतन छे. ગચ્છ સંગઠન અને વિઘટનના કારણો :|३८ आयरियउवज्झायस्स णं गणंसि पंच वुग्गहट्ठाणा पण्णत्ता, तं जहाआयरियउवज्झाए णं गणसि आणं वा धारणं वा णो सम्मं पउंजित्ता भवइ । आयरियउवज्झाए णं गणंसि अहाराइणियाए किइकम्मं णो सम्मं पउंजित्ता भवइ । आयरियउवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाए धारेइ, ते काले-काले णो सम्ममणुप्पवाइत्ता भवइ । आयरियउवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं णो सम्ममब्भुट्टित्ता भवइ । आयरियउवज्झाए णं गणसि अणापुच्छियचारी यावि हवइ, णो आपुच्छियचारी। भावार्थ:-आयार्य अने6पाध्यायना २७मा मह ५ऽवाना पांय २९॥छे,तेमाप्रभारीछ- (१) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા ધારણાનું સમ્યક સંચાલન ન કરી શકે (૨) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં દીક્ષા પર્યાયના ક્રમથી શ્રમણોમાં વિનય, વંદન વ્યવહાર કરાવી ન શકે (૩) આચાર્ય અને ઉપાધ્યાય જે જે સૂત્રના અર્થ-પરમાર્થને જાણે છે, તેની યથાસમયે સમ્યફપ્રકારે વાચના ન આપે (૪) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રોગી અને નવદીક્ષિત સાધુઓની વૈયાવૃત્ય માટે સમુચિત વ્યવસ્થા કરી ન શકે (૫) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં વિચારણા કરવા યોગ્ય વિષયોમાં કોઈને પૂછ્યા વિના પોતાની ઇચ્છા પ્રમાણે જ કરે. |३९ आयरियउवज्झायस्स णं गणंसि पंच अवुग्गहट्ठाणा पण्णत्ता, तं जहाआयरियउवज्झाए णं गणसि आणं वा धारणं वा सम्म पउजित्ता भवइ । आयरिय- उवज्झाए णं गणसि आहाराइणियाए सम्म किइकम्म पउजित्ता भवइ । आयरिय- उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाए धारेइ, ते काले-काले सम्म अणुपवाइत्ता भवइ । आयरियउवज्झाए णं गणसि गिलाणसेहवेयावच्चं सम्म अब्भुट्टित्ता भवइ। आयरियउवज्झाए णं गणंसि आपुच्छियचारी यावि भवइ, णो अणापुच्छियचारी । ભાવાર્થ :- આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છમાં સંગઠન રહેવાના પાંચ કારણો છે, તે આ પ્રમાણે છે(૧) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા ધારણાનું સમ્યક સંચાલન કરે.(૨) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં દીક્ષાપર્યાય અનુસાર વિનય વ્યવહારનું સમ્યક્ પરિપાલન કરાવે. (૩) આચાર્ય અને ઉપાધ્યાય પોતાના ઉપસ્થિત શ્રુતજ્ઞાનની અને તેના અર્થ પરમાર્થની યથાસમયે શિષ્યોને સમ્યક પ્રકારે વાચના આપે. (૪) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રોગી તથા નવદીક્ષિત સાધુઓની વૈયાવૃત્ય માટે