________________
૩૯૪
શ્રી ઠાણાગ સૂત્ર-૨
पण्णत्ते । एवं वेरुलिए, लोहितक्खे, मसारगल्ले, हंसगब्भे, पुलए, सोगंधिए, નોરણે, મંગળ, અંબાપુતા, રચવું, ગાવે, અરે, પતિ, રિકે ! નહીં रयणे तहा सोलसविहा भाणियव्वा । ભાવાર્થ - રત્નપ્રભા પૃથ્વીમાં રત્નના નામવાળા સોળ કાંડ છે. રત્નકાંડ, વજકાંડ, વૈડૂર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ્લકાંડ, હંસગર્ભકાંડ, પુલકકાંડ, સોગંધિક કાંડ, જ્યોતિરસકાંડ, અંજનકાંડ, અંજનપુલકકાંડ, રજતકાંડ, જાતરૂપકાંડ, અંકકાંડ, સ્ફટિકકાંડ અને રિઝકાંડ. આ સર્વ કાંડ ૧000 યોજનના જાડા છે. વિવેચન :
રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે. ખરભાગ, પંકભાગ અને અપૂબહુલ ભાગ. તેમાં ખરભાગના ૧૬ વિભાગ છે અને તેના નામ સૂત્રમાં કહ્યા છે. પ્રત્યેક વિભાગ એક એક હજાર યોજન જાડા છે અને એક પછી એકની નીચે-નીચે આવ્યા છે. દ્વીપ-સમુદ્રાદિની ઊંડાઈ - १५४ सव्वे वि णं दीव समुद्दा दस जोयणसयाई उव्वेहेणं पण्णत्ता । सव्वे विणं महादहा दस जोयणाई उव्वेहेणं पण्णत्ता । सव्वे विणं सलिलकुंडा दस जोयणाई उव्वेहेणं पण्णत्ता । सीया सीओया णं महाणईओ मुहमूले दस दस जोयणाई उव्वेहेणं पण्णत्ताओ। ભાવાર્થ:- સર્વ દ્વીપ અને સમુદ્ર ૧000 યોજનના ઊંડા છે. સર્વ મહાદ્રહ ૧૦ હજાર યોજન ઊંડા છે.
| સર્વ સલિલકુંડ(પ્રપાતકુંડ) ૧૦ યોજન ઊંડા છે. સીતા-સીતોદા મહાનદીઓનું મુખ મૂળ(સમુદ્રમાં પ્રવેશ કરવાનું સ્થાન) ૧0 યોજન ઊંડું છે.
નક્ષત્ર :१५५ कत्तियाणक्खए सव्वबाहिराओ मण्डलाओ दसमे मंडले चारं चरइ । अणुराधाणक्खत्ते सव्वभंतराओ मंडलाओ दसमे मंडले चारं चरइ । ભાવાર્થ :- કૃતિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્ય મંડલથી દશમા મંડળમાં સંચાર(ગમન) કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વાત્યંતર મંડલથી દશમા મંડલમાં સંચાર(ગમન) કરે છે. જ્ઞાન વૃદ્ધિકર નક્ષત્રો:१५६ दस णक्खत्ता णाणस्स वुड्डिकरा पण्णत्ता, तं जहा