SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૧૦. [ ૩૯૩] શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી થોડા સમયમાં સાધુ-સાધ્વીની પરંપરાનો નાશ થયો. શ્રાવકો પોતાની બુદ્ધિથી ધર્મની પ્રરૂપણા કરવા લાગ્યા અને તેઓ પૂજાવા લાગ્યા. આ રીતે નવમાથી સોળમા તે સાત તીર્થકરોના શાસનનો વિચ્છેદ થયો, તે સમયે અસંયતિની પૂજા થવા લાગી. આ રીતે આ અવસર્પિણી કાળમાં પાંચ આશ્ચર્ય ભગવાન મહાવીરના સમયમાં અને અન્ય પાંચ શેષ તીર્થકરોના સમયમાં ઘટિત થયા. દસ અચ્છેરા : અચ્છશ. ક્યા આગમમાં વર્ણન સમય કેવળીપણામાં ઉપસર્ગ શ્રી ભગવતી સૂત્ર, શતક-૧૫ ભગવાન મહાવીર ગર્ભાપહરણ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન-૨૪ ભગવાન મહાવીર સ્ત્રી તીર્થકર મલ્લિનાથ ભગવાન અભાવિત પરિષદ શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર અધ્યયન-૮ નામોલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્રમાં, વર્ણન ઠાણાંગવૃત્તિ મહાવીરસ્વામી કૃષ્ણનું અપરકંકા જવું જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૬ અરિષ્ટનેમિના શાસનકાળમાં ભગવાન મહાવીર ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાન સાથેનું અવતરણ નામોલ્લેખ શ્રી ઠાણાંગસૂત્રમાં, વર્ણન ઠાણાંગવૃત્તિ, આવશ્યક ટીકા, દશવૈકાલિક ટીકા હરિવંશની ઉત્પત્તિ શીતલનાથના સમયમાં નામોલ્લેખ શ્રી ઠાણાંગમાં, વર્ણન ઠાણાંગવૃત્તિમાં ચમરનો ઉત્પાત ભગવતી સૂત્ર-શતક ૩/૪ ભગવાન મહાવીર ૧૦૮ સિદ્ધ થયા ઋષભદેવ સ્વામી નામોલ્લેખ ઠાણાંગ સૂત્ર, વર્ણન ઠાણાંગવૃત્તિ નામોલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્રમાં, સંક્ષિપ્ત વર્ણન ઠાણાંગવૃત્તિ ૧૦] અસંયતિ પૂજા ૯માં તીર્થકરથી ૧૬મા તીર્થકરની વચ્ચેના સાત આંતરામાં નરક કાંડની જાડાઈ:१५३ इमीसे णं रयणप्पभाए पुढवीए रयणे कंडे दस जोयणसयाई बाहल्लेणं पण्णत्ते । इमीसे णं रयणप्पभाए पुढवीए वइरे कंडे दस जोयणसयाइं बाहल्लेणं
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy