________________ સ્થાન- 10 383 | गिदिया, अपढमसमयएगिदिया, पढमसमयबेइंदिया, अपढमसमयबेइंदिया, पढमसमयते इदिया, अपढमसमयते इदिया, पढमसमयचरिंदिया, अपढमसमयचउरिदिया, पढमसमयपंचिदिया, अपढमसमयपंचिंदिया / ભાવાર્થ :- સંસારી જીવના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (1) પ્રથમ સમયના - ઉત્પત્તિના પ્રથમ સમયના એકેન્દ્રિય જીવ (2) અપ્રથમ– ઉત્પન્ન થયાને ઘણા સમય થયા હોય તેવા એકેન્દ્રિય જીવ (3) પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવ (4) અપ્રથમ સમયના બેઇન્દ્રિય જીવ (5) પ્રથમ સમયના તેઇન્દ્રિય જીવ (6) અપ્રથમ સમયના તે ઇન્દ્રિય જીવ (7) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય જીવ (8) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય જીવ (9) પ્રથમ સમયના પંચેન્દ્રિય જીવ (10) અપ્રથમ સમયના પંચેન્દ્રિય જીવ. 145 दसविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- पुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, वणस्सइकाइया, बेइंदिया, तेइंदिया, चउरिदिया, पंचिंदिया, अणिदिया / अहवा दसविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- पढमसमयणेरइया, अपढम समयणेरइया, पढमसमयतिरिया, अपढमसमयतिरिया, पढमसमयमणुया, अपढम समयमणुया, पढमसमयदेवा, अपढमसमयदेवा, पढमसमयसिद्धा, अपढमसमयसिद्धा। ભાવાર્થ :- સર્વ જીવના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (1) પૃથ્વીકાયિક (2) અષ્કાયિક (3) તેઉકાયિક (4) વાયુકાયિક (5) વનસ્પતિકાયિક (6) બેઇન્દ્રિય (7) તે ઇન્દ્રિય (8) ચોરેન્દ્રિય (9) પંચેન્દ્રિય (10) અનિન્દ્રિય(સિદ્ધ) જીવ. અથવા જીવના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (1) ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી નારક (2) ઉત્પત્તિના પ્રથમ સમય પછીના સમયવર્તી નાટક (3) પ્રથમ સમયના તિર્યંચ (4) અપ્રથમ સમયના તિર્યંચ (5) પ્રથમ સમયના મનુષ્ય (6) અપ્રથમ સમયના મનુષ્ય (7) પ્રથમ સમયના દેવ (8) અપ્રથમ સમયના દેવ (9) પ્રથમ સમયના સિદ્ધ (10) અપ્રથમ સમયના સિદ્ધ. શતાયુષ્ક દશા :146 वाससताउयस्स णं पुरिसस्स दस दसाओ पण्णत्ताओ, तं जहा बाला किड्डा य मंदा य, बला पण्णा य, हायणी / पवंचा पब्भारा य, मुम्मुही सायणी तधा // 1 // ભાવાર્થ :- સો વર્ષના આયુષ્યવાળા પુરુષોની દશ દશા છે, તે આ પ્રમાણે છે– (1) બાલ દશા (2) ક્રીડાદશા (3) મંદાદશા (4) બલા દશા (5) પ્રજ્ઞા દશા (6) હાયની દશા (7) પ્રપંચાદશા (8) પ્રાભાર દશા (9) મૃ—ખી દશા (10) શાયિની દશા.