________________
[ ૩૩૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
નામ ઉલ્લેખિત છે. ટીકાકારે આ વિષયમાં કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. પરંતુ નિશીથ સૂત્રની ચૂર્ણિવ્યાખ્યામાં આ પ્રમાણેનું સ્પષ્ટીકરણ ઉપલબ્ધ છે યથા-વારસ વી પથાગો યહાળી संती कुंथू य अरो, तिण्णि वि जिणचक्की एक्काहिं(नगरीहिं) जाया । तेण दस होति । निरु चूरु उद्देशक-९ भाष्यगाथा-२५९१ पृष्ट ५६ ।
ત્રણ તીર્થકર ચક્રવર્તીની એક રાજધાની હતી, તેથી બાર ચક્રવર્તીની દસ રાજધાની કહી છે. આ રાજધાનીઓમાં કેટલીક રાજધાનીઓમાં દસ ચક્રવર્તી દીક્ષિત થયા હતા. બે ચક્રવર્તી (સુભૂમ અને બ્રહ્મદત્ત) દીક્ષિત થયા નથી.
જંબૂહીપના મેરુ પર્વતનું માપ:| २९ जंबुद्दीवे दीवे मंदर पव्वए दस जोयणसयाई उव्वेहेणं, धरणितले दस जोयणसहस्साई विक्खभेणं, उवरिं दसजोयणसयाई विक्खभेण, दसदसाइ जोयण- सहस्साई सव्वग्गेणं पण्णत्ते । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વત દસ સો (૧૦૦૦)યોજન ભૂમિમાં ઊંડો છે. ભૂમિતલ પર દશ હજાર યોજન પહોળો છે. ઉપર ડકવનમાં દસ સો (૧૦૦૦)યોજન પહોળો છે અને તેનું સર્વ પરિમાણ (મેરુપર્વતની કુલ ઊંચાઈ) દસ, દસ હજાર = 1,00,000(એક લાખ) યોજન છે. દિશા અને નામોત્પત્તિ :
३० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभागे इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु, एत्थ णं अट्ठपएसिए रुयगे पण्णत्ते, जओ णं इमाओ વલ કિલ્લાનો પતિ, તે નહી- પુરન્જિના, પુરસ્થિમવાહિના, વાહિના, વાદપ્રજ્વત્વિના, પ્રજ્વત્યિ, પ્રજ્વત્યિમુત્તર, ૩, ૩રરપુરન્જિન, રૂઠ્ઠા, મહા ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતના બહુ મધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન ક્ષુલ્લક પ્રતરમાં ગોસ્તનાકારે ચાર અને તેની નીચેના ક્ષુલ્લક પ્રતરમાં પણ ગોસ્તનાકારે ચાર, આ રીતે આઠ રુચક(પ્રદેશ) છે. તેમાંથી દશ દિશાઓ નીકળે છે, તે આ પ્રમાણે છે
(૧) પૂર્વ (૨) પૂર્વદક્ષિણ-અગ્નિકોણ (૩) દક્ષિણ (૪) દક્ષિણપશ્ચિમ-નૈઋત્ય કોણ (૫) પશ્ચિમ (૬) પશ્ચિમઉત્તર-વાયવ્ય કોણ (૭) ઉત્તર (૮) ઉત્તરપૂર્વ-ઈશાન કોણ (૯) ઊર્ધ્વ દિશા (૧૦) અધો દિશા. ३१ एतासि णं दसण्हं दिसाणं दस णामधेज्जा पण्णत्ता, तं जहा