________________
સ્થાન- ૧૦.
૩૩૧
ભાવાર્થ:- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં(ભરતક્ષેત્ર ગત) ગંગાસિંધુ મહાનદીમાં દશ મહાનદીઓ મળે છે, તે આ પ્રમાણે છે– (૧) યમુના (૨) સરયુ (૩) આવી (૪) કોશી (૫) મહી (૬) શત્રુ (૭) વિતસ્તા (૮) વિપાશા (૯) ઐરાવતી (૧૦) ચંદ્રભાગા. २६ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं रत्ता-रत्तवईओ महाणईओ दस महाणईओ समप्पेति, तं जहा- किण्हा, महाकिण्हा, णीला, महाणीला, મહાતીરા, ડ્રેલા, ડ્રલેખા, સુલેખા, વારલેખા મહામોr I ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં(ઐરાવત ક્ષેત્રગત) રક્તા અને રક્તવતી મહાનદીમાં દશ મહા નદીઓ મળે છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણા (૨) મહા કૃષ્ણા (૩) નીલા (૪) મહાનીલા (૫) મહાતીરા (૬) ઇન્દ્રા (૭) ઇન્દ્ર સેના (૮) સુષેણા (૯) વારિષણા (૧૦) મહાભોગા. દસ રાજધાનીઓ અને રાજાઓ:२७ जंबुद्दीवे दीवे भरहे वासे दस रायहाणीओ पण्णत्ताओ, तं जहा
चंपा महुरा वाणारसी य, सावत्थी तह य साकेयं ।
हत्थिणाउरं कंपिल्लं, मिहिला, कोसंबी रायगिहं ॥१॥ ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) ચમ્પા- અંગ દેશની રાજધાની (૨) મથુરા- સૂરસેન દેશની રાજધાની (૩) વાણારસી- કાશી દેશની રાજધાની (૪) શ્રાવસ્તી- કુણાલ દેશની રાજધાની (૫) સાકેત– કોશલ દેશની રાજધાની (૬) હસ્તિનાપુર- કુરુદેશની રાજધાની (૭) કામ્પિત્ય- પાંચાલ દેશની રાજધાની (૮) મિથિલા વિદેહ દેશની રાજધાની (૯) કૌશામ્બી– વત્સ દેશની રાજધાની (૧૦) રાજગૃહ- મગધ દેશની રાજધાની. २८ एयासु णं दससु रायहाणीसु दस रायाणो मुंडा भवेत्ता अगाराओ ગણI[રિયે પબૂડ્યા, તે ન- ભર, સારે, મથવું, સહુનારે, સંત, સુંથ, અરે, મહાપ ને, હરિલેશે, ગયા ને ! ભાવાર્થ :- આ દશ રાજધાનીઓમાં દશ(ચક્રવર્તી) રાજા મુંડિત થઈ ગૃહસ્થવાસથી શ્રમણધર્મમાં પ્રવ્રજિત થયા, તે આ પ્રમાણે છે– (૧) ભરત (૨) સગર (૩) મઘવા (૪) સનકુમાર (૫) શાંતિ (૬) કુંથુ (૭) અર (૮) મહાપદ્મ (૯) હરિપેણ (૧૦) જય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દસ રાજધાનીઓ અને આ દસ રાજધાનીઓમાં દસ રાજાઓએ દીક્ષા લીધી તેના