________________
સ્થાન-૯ .
[ ૩૧૩ |
ભાવાર્થ:- નવ નક્ષત્ર ચંદ્રના પૃષ્ટભાગના હોય છે અર્થાત્ ચંદ્ર તેના પૃષ્ઠ ભાગથી યોગ કરે છે. તે આ પ્રમાણે છે– (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ઘનિષ્ઠા, (૪) રેવતી, (૫) અશ્વિની, (૬) મૃગશિર, (૭) પુષ્ય, (૮) હસ્ત, (૯) ચિત્રા. દેવ વિમાનની ઊંચાઈ - |७२ आणय-पाणय-आरणच्चुएसु कप्पेसु विमाणा णव जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકોમાં વિમાન નવ યોજન ઊંચા છે. વિમલવાહન કુલકરની ઊંચાઈ:
७३ विमलवाहणे णं कुलकरे णव धणुसयाई उठं उच्चत्तेणं होत्था । ભાવાર્થ – વિમલવાહન કુલકર નવસો ધનુષ્ય ઊંચા હતા. બાષભદેવનો શાસન પ્રવર્તન સમય:७४ उसभेणं अरहा कोसलिएणं इमीसे ओसप्पिणीए णवहिं सागरोवमकोडाकोडीहिं वीइक्कंताहिं तित्थे पवत्तिए । ભાવાર્થ :- કૌશલિક(કોશલા નગરીમાં ઉત્પન્ન) અહંત ઋષભદેવે આ અવસર્પિણીના નવ કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી તીર્થ પ્રવર્તાવ્યું. અંતર્લીપનું માપ:|७५ घणदंत-लट्ठदंत-गूढदंत-सुद्धदंतदीवा णं दीवा णव-णव जोयणसयाई आयामविक्खंभेणं पण्णत्ता ।
ભાવાર્થ:- (છપ્પન અંતર્લીપના) ઘનદત્ત, લખદત્ત, ગૂઢદત્ત અને શુદ્ધદત્ત, આ અંતર્લીપ નવસો-નવસો યોજન લાંબા પહોળા છે.
શુક્રગ્રહ-વીથિઃ७६ सुक्कस्स णं महागहस्स णव वीहीओ पण्णत्ताओ, तं जहा- हयवीही, गयवीही, णागवीही, वसहवीही, गोवीही, उरगवीही, अयवीही, मियवीही, વેસાઈ- વીધી !