________________
સ્થાન -૯
[ ૨૯૯]
તે જ રીતે સુવપ્ર, મહાવપ્ર, વપ્રકાવતી, વલ્થ, સુવલ્લુ, ગંધિલ અને ગંધિલાવતી વિજયના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ-નવ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) ગંધિલાવતી કૂટ, (૩) ખંડપ્રપાતગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢય કૂટ, (૬) પૂર્ણભદ્ર કૂટ, (૭) તિમિસગુફા કૂટ, (૮) ગંધિલાવતી કૂટ, (૯) વૈશ્રમણ કૂટ
તે જ રીતે બધા દીર્ઘ વૈતાઢયો ઉપર બબ્બે(બીજું અને આઠમું) કૂટ સરખા નામવાળા છે અને તે વિજયના નામના છે. શેષ સાત ફૂટ સમાન નામવાળા હોય છે.
४९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं णीलवंते वासहरपव्वए णव qફૂડ પત્તા, તે ના
सिद्धे णीलवंते विदेह, सीया कित्ती य णारिकता य ।
अवरविदेहे रम्मगकूडे, उवदसणे चेव ॥१॥ ભાવાર્થ:- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરમાં નીલવંત વર્ષધર પર્વત ઉપર નવ ફૂટ છેતે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) નીલવાન કૂટ, (૩) પૂર્વવિદેહ કૂટ, (૪) સીતા કૂટ, (૫) કીર્તિ કૂટ, (૬) નારિકતા કૂટ, (૭) અપરવિદેહ કૂટ, (૮) રમ્યફ કૂટ, (૯) ઉપદર્શન કૂટ.
५० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं एरवए दीहवेयड्डे णव कूडा पण्णत्ता, त जहा
सिद्धेरवए खंडग माणी, वेयड्ड पुण्ण तिमिसगुहा ।
एरवए वेसमणे, एरवए कूडणामाई ॥१॥ ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) ઐરાવત કૂટ, (૩) ખંડપ્રપાતગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢ્ય કૂટ, (૬) પૂર્ણભદ્ર ફૂટ (૭) તિમિસગુફા કૂટ, (૮) ઐરાવત કૂટ, (૯) વૈશ્રમણ
ભગવાન પાર્શ્વનાથની ઊંચાઈ:५१ पासे णं अरहा पुरिसादाणिए वज्जरिसहणारायसंघयणे समचउरंस संठाण- संठिए णव रयणीओ उड्डे उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- પુરુષાદાનીય તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ વજંઋષભનારાચ સહનન, સમચતુરસ સંસ્થાનવાળા અને નવ હાથ ઊંચા હતા.