________________
૨૯૮
શ્રી ઠાણાગ સૂત્ર-૨
માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢય કૂટ, (૬) પૂર્ણભદ્ર ફૂટ, (૭) તિમિસગુફા કૂટ, () સુકચ્છ ફૂટ, (૯) વૈશ્રમણ કૂટ. આ સુકચ્છ વિજયના વૈતાઢય પર્વત પરના કૂટોના નામો છે.
તે જ રીતે મહાકચ્છ, કચ્છકાવતી, આવર્ત, મંગલાવર્ત, પુષ્કલ અને પુષ્કલાવતી વિજયના દીર્ઘ વૈતાઢય પર્વતોની ઉપર નવ-નવ ફૂટ છે. તે જ રીતે વત્સ વિજયના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. તે જ રીતે સુવત્સ, મહાવત્સ, વત્સકાવતી, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી વિજયના વૈતાઢય પર્વત ઉપર નવ-નવ ફૂટ જાણવા. ४६ जंबूद्दीवे दीवे विज्जुप्पभे वक्खारपव्वए णव कूडा पण्णत्ता, तं जहा
सिद्धे य विज्जुणामे, देवकुरा पम्ह कणग सोवत्थी ।
सीओदा य सयजले, हरिकूडे चेव बोद्धव्वे ॥१॥ ભાવાર્થ - જંબુદ્વીપ નામના દ્વીપમાં વિધુત્રભ વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે, તે આ પ્રમાણે છે(૧) સિદ્ધાયતન ફૂટ, (૨) વિધુ—ભ કૂટ, (૩) દેવકુરુ કૂટ, (૪) પર્મ કૂટ, (૫) કનક કૂટ, (૬) સ્વસ્તિક કૂટ, (૭) સીતોદા કૂટ, () શતદલ કૂટ, (૯) હરિ કૂટ. ४७ जंबुद्दीवे दीवे पम्हे दीहवेयड्डे णव कूडा पण्णत्ता, तं जहा
सिद्धे पम्हे खंडग माणी, वेयड्ड पुण्ण तिमिसगुहा ।
पम्हे वेसमणे य, पम्हे कूडाण णामाई ॥१॥ ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પદ્મવિજયના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) પદ્મ કૂટ, (૩) ખંડપ્રપાતગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢય કૂટ, (૬) પૂર્ણભદ્ર કૂટ, (૭) તિમિસગુફા કૂટ, (૮) પદ્મ કૂટ, (૯) વૈશ્રમણ કૂટ. આ પક્ષ્મ વિજયના કૂટોના નામ છે. ४८ एवं चेव जाव सलिलावइम्मि दीहवेयड्डे । एवं वप्पे दीहवेयड्डे । एवं जाव गधिलावइम्मि दीहवेयड्डे णव कूडा पण्णत्ता, तं जहा
सिद्धे गंधिल खंडग माणी, वेयड्ड पुण्ण तिमिसगुहा ।
गंधिलावइ वेसमणे, कूडाणं होंति णामाई ॥१॥ एवं सव्वेसु दीहवेयड्डेसु दो कूडा सरिसणामगा, सेसा ते चेव । ભાવાર્થ - તે જ રીતે સુપÆ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, નલિન, કુમુદ અને સલિલાવતી વિજયના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ-નવ ફૂટ છે.
તે જ રીતે વપ્ર વિજયના દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર નવ ફૂટ છે.