________________
સ્થાન-૮
| ૨૫૯ |
ચક્રવર્તી હોય, તો તે સમયે શેષ અઠયાવીસ વિજયમાં વાસુદેવ હોય શકે. જઘન્ય ચાર સંખ્યાએ ચાર વિજયમાં વાસુદેવ આદિ હોય તો તે સમયે શેષ અઠ્યાવીસ વિજયમાં ચક્રવર્તી હોય શકે છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંખ્યાએ ચક્રવર્તી, વાસુદેવ અને બળદેવ અઠ્યાવીસ સંભવે છે અને આ રીતે મહાવિદેહના પૂર્વાદિ ચારે વિભાગમાં ઉત્કૃષ્ટપદે સાત-સાત ચક્રવર્તી અથવા સાત-સાત વાસુદેવ સંભવે છે. ધાતકીખંડ પુષ્કરાદ્ધદ્વીપના સ્થાનો - |८३ धायइसंडदीवपुरथिमद्धे णं धायइरुक्खे अट्ठ जोयणाई उठं उच्चत्तेणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई सव्वग्गेणं पण्णत्ते । एवं धायइरुक्खाओ आढवेत्ता सच्चेव जंबूदीववत्तव्वया भाणियव्वा जाव मंदरचूलियत्ति । एवं पच्चत्थिमद्धे वि महाधायइरुक्खाओ आढवेत्ता जाव मंदर- चूलियत्ति । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ધાતકી વૃક્ષ આઠ યોજન ઊંચુ, બહુ મધ્ય દેશ ભાગમાં આઠ યોજન પહોળું અને સંપૂર્ણ વૃક્ષની ઊંચાઈ સાધિક આઠ યોજનની છે. આ જ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધમાં ધાતકી વૃક્ષથી લઈને મંદરચૂલિકા સુધીનું વર્ણન જંબુદ્વીપની જેમ જાણવું. આ જ રીતે ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં મહાધાતકી વૃક્ષથી લઈને મંદરચૂલિકા સુધીનું વર્ણન જંબુદ્વીપની સમાન જાણવું. |८४ एवं पुक्खरवरदीवड्ढपुरत्थिमद्धेवि पउमरुक्खाओ आढवेत्ता जाव मंदर
ભાવાર્થ :- આ રીતે પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં પદ્મવૃક્ષથી મંદરચૂલિકા સુધીનું સર્વવર્ણન જેબૂદ્વીપની સમાન જાણવું. |८५ एवं पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे वि महापउमरुक्खाओ जाव मंदरचूलियत्ति। ભાવાર્થ :- આ રીતે પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં મહાપદ્મ વૃક્ષથી મંદરચૂલિકા સુધીનું વર્ણન જબૂદ્વીપની સમાન જાણવું. ભદ્રશાલવનના દિશાહસ્તિ ફૂટઃ८६ जंबुद्दीवे दीवे मंदरे पव्वए भद्दसालवणे अट्ठ दिसाहत्थिकूडा पण्णत्ता, તં ગરી
पउमुत्तर णीलवंते, सुहत्थि अंजणागिरी । कुमुदे य पलासे य, वडेंसे रोयणागिरी ॥१॥