________________
સ્થાન-૮
૨૪૩ |
३३ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ । ईसाणस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ । ભાવાર્થ - દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ મહારાજ સોમની આઠ અગ્રમહિષીઓ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ મહારાજ વૈશ્રમણની આઠ અગ્રમહિષીઓ છે.
મહાગ્રહ:३४ अट्ठ महग्गहा पण्णत्ता, तं जहा- चंदे, सूरे, सुक्के, बुहे, बहस्सई, અરે, Mવરે, 5. ભાવાર્થ :- આઠ મહાગ્રહ છે, તે આ પ્રમાણે- (1) ચન્દ્ર (૨) સૂર્ય (૩) શુક (૪) બુધ (૫) બૃહસ્પતિ (૬) અંગાર (૭) શનિશ્ચર (૮) કેતુ. તૃણ વનસ્પતિના આઠ અંગઃ
३५ अट्ठविहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा- मूले, कंदे, खंधे, તયા, સાતે, પવાને, પત્ત, પુષે ! ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયિકના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મૂલ- મૂળિયા (૨) કંદથડનો અધોભાગ (૩) સ્કંધ- થડ (૪) ત્વચા- છાલ (૫) શાખા- મોટી ડાળી (૬) પ્રવાલ– કૂંપળ (૭) પત્ર- પાંદડા (2) પુષ્પ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણ વનસ્પતિ શબ્દનો પ્રયોગ છે. બાદર વનસ્પતિના દસ પ્રકારમાં 'તૃણ' નામે સાતમો પ્રકાર છે. અહીં તૃણ વનસ્પતિ શબ્દ દ્વારા સમગ્ર બાબર વનસ્પતિનું ગ્રહણ થાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિમાં દસ અંગ હોય છે. અહીં ફળ અને બીજને છોડીને મૂળ, કંદ વગેરે આઠ પ્રકારનું કથન છે, સ્થાન-૧૦, સૂત્ર-૧૪૭માં વૃક્ષાદિ વનસ્પતિના દસ અંગનું કથન છે. આરંભ અનારંભજનિત સંયમ અસંયમ:३६ चउरिदिया णं जीवा असमारभमाणस्स अट्ठविहे संजमे कज्जइ, तं जहा- चक्खुमाओ सोक्खाओ अववरोवेत्ता भवइ जाव फासामएण दुक्खेणं असंजोगेत्ता भवइ ।