________________
સ્થાન-૮.
૨૪૧
તેમજ છાપરાને માટે પણ પંચમી વિભક્તિનો પ્રયોગ થયો છે. પંચમીનો પ્રત્યય છે– થી, પરથી, ઉપરથી. (૬) ષષ્ઠી વિભક્તિ-સ્વામિત્વ કારક- માલિકી બતાવવી કે સંબંધ બતાવવો તે સ્વામિત્વ કારક છે અને તેના માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમ કે- “પ્રિયાની બોલપેન ખોવાઈ ગઈ.' અહીં બોલપેનની માલિક પ્રિયા છે, તેથી પ્રિયાને માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે. ષષ્ઠી વિભક્તિના પ્રત્યય છે– નો, ની, નું, ના. (૭) સપ્તમી વિભક્તિ-સરિધાન કારક - વસ્તુનો આધાર તે સન્નિધાન કહેવાય છે. જે આધાર હોય તેના માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમ કે- ડાળ ઉપર પક્ષી બેઠું છે. અહીં ડાળ પક્ષીના આધારરૂપ છે તેથી તેના માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે. સપ્તમીના પ્રત્યય છે– માં, પર, ઉપર. (૮) અષ્ટમી વિભક્તિ-સંબોધન કારક :- કોઈને સંબોધન કરવાના અર્થમાં અષ્ટમી વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમ કે- “હે રામ! તમે મારી સાથે આવશો ?” અહીં રામને સંબોધન કર્યું છે માટે તે અષ્ટમી વિભક્તિ કહેવાય. અષ્ટમી વિભક્તિ નામને જ લાગે છે, સર્વનામને નહીં. તેના પ્રત્યય છે– હે, અરે. આ સંબોધન સૂચક પ્રત્યયોનો પ્રયોગ નામની પૂર્વે જ થાય. છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :२९ अट्ठ ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहाधम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, પરમાણુપોd, સ૬, TN, વાય !
एयाणि चेव उप्पण्णणाणदंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, નવં સરીર- પવિત્રદ્ધ, પરમાણુપો , સ૬, , વાય ! ભાવાર્થ - છઘસ્થ મનુષ્ય આઠ સ્થાનને સંપૂર્ણરૂપે જાણતા નથી અને જોતા નથી, તે આ પ્રમાણે છે(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ પુદ્ગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ.
પરંતુ સંપૂર્ણ જ્ઞાન, દર્શનના ધારક એવા અહેતુ જિન, કેવળી આ આઠ પદાર્થને સંપૂર્ણરૂપે જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ યુગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ. વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે.-૩, સૂત્ર-૨૭માં છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત પ્રથમ પાંચ સ્થાન, સ્થાન-૭, સૂત્ર-૭૬માં સાત સ્થાનનું નિરૂપણ છે. અહીં વાયુ સહિત આઠ સ્થાનનું કથન છે. છદ્મસ્થ