________________
૨૩૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
મળે છે. આ ત્રણે શબ્દ એકાર્થક હોવા છતાં તેમાં ભેદ પણ છે. આયુક્ષય- મનુષ્યાદિ પર્યાય- અવસ્થામાં નિમિત્તભૂત આયુષ્યકર્મના પુલોની નિર્જરા. ભવક્ષય- વર્તમાન ભવને યોગ્ય ગતિ અને જાતિના અનુબંધનો નાશ થવો. સ્થિતિક્ષય- આયુષ્યના સ્થિતિબંધનો ક્ષય. આયુષ્યના પ્રદેશોની સમાપ્તિ સાથે તે ભવના કારણભૂત સર્વ કર્મનો ક્ષય થાય છે.
આ સૂત્રોમાં મનુષ્ય સંબંધિત છ કુળનો નામોલ્લેખ છે. કુળ શબ્દ સમૂહવાચી છે. વૃત્તિકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. એનાઉ- બ્લેચ્છકુળ. વટ વગેરે ક્ષુદ્રકુળ. પાણિ- ચાંડાલ વગેરે કુળ. તુચ્છેદુત્તા- નાના પરિવારવાળા, થોડા મનુષ્ય હોય તેવા, તુચ્છ વિચારવાળા, અગંભીર આશય- વાળા કુળ. વરિઘુનાળિ– નિર્ધનકુળ.fબજણાવકુતાણ– ભિક્ષુકકુળ. ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર યાચકકુળ. દિવાળખ- દાન દ્વારા જીવન નિર્વાહ કરનાર કુળ. ખેલ-તમાશા દ્વારા આજીવિકા ચલાવનારા કુળ. કૃપણ લોકોના કુળ.
દેવો માટે પ્રયુક્ત કેટલાક વિશેષણોનો અર્થ આ પ્રમાણે છે, વિશ્વા મા = દિવ્ય પ્રભા-દેવ સંબંધી માહાભ્યારિબાપ છાયાપ-દિવ્ય છાયા–પ્રતિબિંબ,લિબાઈ અશ્વ =દિવ્ય અર્ચિ, શરીરમાંથી નીકળતી તેજોમય જ્યોતિ.ફિલ્વે તે દિવ્યતેજ, શરીરની કાંતિ, રિવ્વા નૈસાણ-દિવ્યલેશ્યા, શુક્લ વગેરે અંતસ્થ પરિણામ. ૩નોવેની = ચૂળ વસ્તુઓને પ્રકાશિત કરવી. ભારેમી = સૂક્ષ્મ વસ્તુઓને પ્રકાશિત કરવી. સંવર-અસંવર :१४ अट्ठविहे संवरेपण्णत्ते,तंजहा- सोइदियसंवरे, चक्खिदियसंवरे, घाणिदिय संवरे, जिभिदिय-संवरे, फासिंदिय-संवरे, मणसंवरे, वइसंवरे, कायसंवरे । ભાવાર્થ :- સંવરના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય સંવર (૨) ચક્ષુરિન્દ્રિય સંવર (૩) ઘ્રાણેન્દ્રિય સંવર (૪) જિહેન્દ્રિય સંવર (૫) સ્પર્શેન્દ્રિય સંવર (૬) મન સંવર (૭) વચન સંવર (૮) કાય સંવર. |१५ अट्ठविहे असंवरे पण्णत्ते, तं जहा- सोइंदिय-असंवरे, चक्खिदियअसंवरे, घाणिदिय-असंवरे, जिभिदिय-असंवरे, फासिंदिय-असंवरे, मणસાંવરે, વ સંવરે, વાય- સંવરે ! ભાવાર્થ - અસંવરના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે– (૧) શ્રોત્રેન્દ્રિય અસંવર (૨) ચક્ષુરિન્દ્રિય અસંવર (૩) ઘ્રાણેન્દ્રિય અસંવર (૪) જિહેન્દ્રિય અસંવર (૫) સ્પર્શેન્દ્રિય અસંવર (૬) મન અસંવર (૭) વચન અસંવર (૮) કાય અસંવર. વિવેચન :
સ્થન-૫, ઉદ્દે.-૨, સૂત્ર-૩૫, ૩૬માં પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રકારના સંવરનું કથન હતું. અહીં મન,