________________
સ્થાન - ૭
[ ૨૦૧ |
महद्रुमे पायत्ताणियाहिवई जाव किंपुरिसे रहाणियाहिवई, महारिटे णट्टा-णियाहिवई, गीतजसे गंधव्वाणियाहिवई । ભાવાર્થ :- વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીની સાત સેના અને સાત સેનાધિપતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના (૬) નર્તકસેના (૭) ગંધર્વસેના. સેનાપતિ :- (૧) પાયદળ સેનાના અધિપતિ “મહાદ્રમ’ છે (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ મહાસુદામા’ છે (૩) હસ્તિસેનાના અધિપતિ “હસિરાજ માલંકાર’ છે (૪) મહિષસેનાના અધિપતિ મહાલોહિતાક્ષ' છે (૫) રથસેનાના અધિપતિ ઝિંપુરુષ’ છે (૫) નર્તકસેનાના અધિપતિ ‘મહારિષ્ટ’ છે (૬) ગાયકસેનાના અધિપતિ “ગીતયશ” છે. १०६ धरणस्स णं णागकुमारिंदस्स नागकुमाररण्णो सत्त अणिया, सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए जाव गंधव्वाणिए ।।
भद्दसेणे पायत्ताणियाहिवई जाव आणंदे रहाणियाहिवई, णंदणे णट्टाणियाहिवई, तेतली गंधव्वाणियाहिवई । ભાવાર્થ:- નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની સાત સેના અને સાત સેનાધિપતિ છે, તે આ પ્રમાણે છે– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના (૬) નર્તકસેના (૭) ગંધર્વસેના.
સેનાપતિ- (૧) પાયદળ સેનાના અધિપતિ “ભદ્રસેન' છે (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ યશોધર’ છે (૩) હસ્તિસેનાના અધિપતિ “હતિરાજ સુદર્શન’ છે (૪) મહિષસેનાના અધિપતિ “નીલકંઠ છે (૫) રથસેનાના અધિપતિ ‘આનંદ’ છે (૬) નર્તકસેનાના અધિપતિ “નંદન' છે (૭) ગંધર્વસેનાના અધિપતિ “તેતલી' છે. १०७ भूयाणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो सत्त अणिया, सत्त अणिया- हिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए जाव गंधव्वाणिए ।
दक्खे पायत्ताणियाहिवई जाव णंदुत्तरे रहाणियाहिवई, रती णट्टाणियाहिवई, माणसे गंधव्वाणियाहिवई । ભાવાર્થ :- નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની સાત સેના અને સાત સેનાધિપતિ છે, તે આ પ્રમાણે છે
સેના- (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના (૬) નર્તકસેના (૭) ગંધર્વસેના.