SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ | स्थान-9 | १८७ | व स्थिति, परिवार, या मा :९० ईसाणस्स णं देविंदस्स देवरण्णो अभितरपरिसाए देवाणं सत्त पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ ઈશાનના આત્યંતર પરિષદ્ગા દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. ९१ सक्कस्स णं देविंदस्स देवरण्णो अग्गमहिसीणं देवीणं सत्त पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - દેવેન્દ્ર દેવરાજ શક્રની અગ્રમહિષી દેવીઓની સ્થિતિ સાત પલ્યોપમની છે. |९२ सोहम्मे कप्पे परिग्गहियाणं देवीणं उक्कोसेणं सत्त पलिओवमाइं ठिई पण्णत्ता। ભાવાર્થ :- સૌધર્મદેવલોકમાં પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત પલ્યોપમની છે. ९३ सारस्सयमाइच्चाणं देवाणं सत्त देवा सत्तदेवसया पण्णत्ता । ભાવાર્થ – સારસ્વત અને આદિત્ય લોકાંતિક દેવોના સ્વામીરૂપે સાત દેવો છે અને તેને સાતસો દેવોનો પરિવાર છે. (તે વિમાનમાં મુખ્ય સાત-સાત દેવો રહે છે) |९४ गद्दतोयतुसियाणं देवाणं सत्त देवा सत्त देवसहस्सा पण्णत्ता । ભાવાર્થ - ગઈતોય અને તુષિત લોકાત્તિક દેવોના સ્વામીરૂપે સાત દેવો છે અને તેને સાત હજાર દેવોનો પરિવાર છે. |९५ सणंकुमारे कप्पे देवाणं उक्कोसेणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - સનસ્કુમારકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. ९६ माहिदे कप्पे देवाणं उक्कोसेणं साइरेगाइं सत्त सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - મહેન્દ્રકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમથી કઈક અધિક છે. |९७ बंभलोगे कप्पे देवाणं जहण्णेणं सत्त सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ :- બ્રહ્મલોકકલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy