________________
[ ૧૩s |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
૪. અગિયારમા બારમા દેવલોકમાં-૪. નવ રૈવેયક વિમાનમાં-૯, અનુત્તર વિમાનમાં-૧. સર્વ મળીને દેવલોકમાં કુલ દર વિમાન પ્રસ્તટ છે.
ચંદ્રયોગી નક્ષત્રો:६६ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो छ णक्खत्ता पुव्वंभागा समखेत्ता तीसइ- मुहुत्ता पण्णत्ता, त जहा- पुव्वाभद्दवया, कत्तिया, महा, पुव्वफग्गुणी, મૂત્તો, યુવા- સાદા | ભાવાર્થ :- જ્યોતિષરાજ- જ્યોતિષેન્દ્ર ચંદ્રના પૂર્વભાગી-પૂર્વસેવ્ય, સમક્ષેત્રી, ત્રીસ મુહૂર્ત સુધી યોગ કરનારા છ નક્ષત્ર છે, તે આ પ્રમાણે છે- (૧) પૂર્વભાદ્રપદા (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વા ફાલ્ગની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. ६७ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो छ णक्खत्ता णत्तंभागा अवड्डक्खेत्ता पण्णरस मुहुत्ता पण्णत्ता, तं जहा- सयभिसया, भरणी, अद्दा, अस्सेसा, સાતી, ગેટ્ટા ! ભાવાર્થ :- જ્યોતિષરાજ, જ્યોતિષેન્દ્ર ચંદ્રના નક્તભાગી (સમયોગી) અપાર્ધક્ષેત્રી પંદર મુહૂર્ત સુધી ભોગ કરનારા છ નક્ષત્ર છે, તે આ પ્રમાણે છે– (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) આશ્લેષા (૫) સ્વાતિ (૬) જયેષ્ઠા. ६८ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो छ णक्खत्ता, उभयभागा दिवड्डखेत्ता पणयालीसमुहुत्ता पण्णत्ता, तं जहा- रोहिणी, पुणव्वसू, उत्तराफग्गुणी, विसाहा, उत्तरासाढा, उत्तराभद्दवया । ભાવાર્થ :- જ્યોતિષરાજ જ્યોતિષેન્દ્ર ચંદ્રના ઉભયયોગી દ્વયાર્ધક્ષેત્રી, ૪૫ મુહૂર્ત સુધી યોગ કરનારા છ નક્ષત્ર છે, તે આ પ્રમાણે છે– (૧) રોહિણી (૨) પુનર્વસુ (૩) ઉત્તરા ફાલ્ગની (૪) વિશાખા (૫) ઉત્તરાષાઢા (૬) ઉત્તર ભાદ્રપદા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ચંદ્ર અને નક્ષત્રના યોગની અપેક્ષાએ નક્ષત્રોના ત્રણ વિભાગ કર્યા છે.
(૧) સમક્ષેત્રી નક્ષત્રો :- ચંદ્ર સાથે ૩૦ મુહૂર્ત યોગ કરનાર નક્ષત્રોનું ક્ષેત્ર સમક્ષેત્ર કહેવાય છે. તે નક્ષત્રોને સમક્ષેત્રી કહે છે. તે નક્ષત્રો પૂર્વસેવ્ય છે અર્થાત્ અગ્રભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે. (૨) અર્ધ સમક્ષેત્રી નક્ષત્રો - ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત યોગ કરનાર નક્ષત્રોનું ક્ષેત્ર અર્ધ સમક્ષેત્ર છે. તે