________________
સ્થાન-૬ .
[ ૧૩૫ ]
वीए छ अवक्कंत-महाणिरया पण्णत्ता, तं जहा- लोले, लोलुए, उद्दड्डे, fણ, નરપ, પન્નરW I ભાવાર્થ - જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના દક્ષિણ ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત (અતિનિકૃષ્ટ) મહાનરક-નરકાવાસ છે, તે આ પ્રમાણે છે– (૧) લોલ (૨) લોલુપ (૩) ઉદગ્ધ (૪) નિર્દષ્પ (૫) જરક (૬) પ્રજરક. ६४ चउत्थीए णं पंकप्पभाए पुढवीए छ अवक्कंत-महाणिरया पण्णत्ता, તે બહા- મારે, વારે, મારે, શોર, રો૫, વીવડે ! ભાવાર્થ :- ચોથી પંક પ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરક-નરકાવાસ છે, તે આ પ્રમાણે છે– (૧) આર (૨) વાર (૩) માર (૪) રૌર (૫) રૌરુક (૬) ખાડખડ. વિવેચન :
ઝવત શબ્દનું સંસ્કૃતરૂ૫ અપનાથાય છે. અપક્રાન્ત = શુભભાવથી રહિત, અતિનિકૃષ્ટ. પ્રથમ નરક પૃથ્વી રત્નપ્રભામાં છ નરકાવાસ અતિ નિકૃષ્ટ છે. જો કે નરકના બધા જ નરકાવાસ નિકૃષ્ટ જ છે. પરંતુ આ છ નરકાવાસમાં નિકૃષ્ટતાની માત્રા અતિ વધુ છે. તે જ પ્રમાણે ચોથી નરકમાં પણ છે નરકાવાસ અતિનિકૃષ્ટ છે. દેવલોકમાં વિમાન-પ્રસ્તટ:
६५ बंभलोगे णं कप्पे छ विमाण-पत्थडा पण्णत्ता, तं जहा- अरए, विरए, णीरए, णिम्मले, वितिमिरे, विसुद्धे । ભાવાર્થ :- બ્રહ્મલોક કલ્પમાં છ વિમાન પ્રસ્ત છે, તે આ પ્રમાણે છે– (૧) અરજ (૨) વિરજ (૩) નીરજ (૪) નિર્મલ (૫) વિતિમિર (૬) વિશુદ્ધ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચમા દેવલોકની પ્રસ્તટ(પાથડા)ની સંખ્યાનું કથન છે. પ્રસ્તટ એટલે પૃથ્વીતલ.
વિમાનપત્થડ-પ્રતરરૂપે રહેલા વિમાનોને વિમાન પ્રસ્તટ કહે છે. પાંચમા દેવલોકમાં છ તલ છે અને તે છ તલમાં દેવ વિમાન છે. જેમ મનુષ્ય લોકમાં માળવાળા ઘર હોય છે. તેમાં પાંચમા દેવલોકમાં છ પ્રસ્તટ છે. દેવલોકમાં પ્રસ્તટની સંખ્યા - પહેલા-બીજા દેવલોકમાં-૧૩. ત્રીજા ચોથા દેવલોકમાં-૧૨. પાંચમા દેવલોકમાં-૬. છઠ્ઠા દેવલોકમાં-પ. સાતમા દેવલોકમાં-૪. આઠમા દેવલોકમાં-૪. નવમા-દસમા દેવલોકમાં