SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન ૧૧૧ અને રાહુ ને પણ ગ્રહ કહ્યા છે. જૈનાગમ અનુસાર સૂર્ય-ચંદ્ર ગ્રહ નથી. તે જ્યોતીષી દેવોના ઇન્દ્ર છે અને રાહુ ચંદ્ર વિમાનની નીચે ચાલતો નિત્ય રાહુ નામનો ગ્રહ જ છે. તેમ છતાં જીવન જ્યોતિષ(રાશિ, જન્મકુંડલી વગેરે)માં તે નવ ગ્રહોનું વર્ણન હોય છે. તેમાંથી અહીં છ ને તારાના આકારવાળા અર્થાત્ અલ્પ વિસ્તારવાળા કહ્યા છે અને તે લૌકિક નવગ્રહમાંથી સૂર્ય(રવિ), ચન્દ્ર અને રાહુ આ ત્રણ ગ્રહો મહા વિસ્તારવાળા હોય તેમ જણાય છે. છકાય જીવ અને તેની ગતિ આગતિઃ ८ छव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, તેં નહા- પુવિાયા, આડાડ્યા, તેનાડ્યા, વાડાડ્યા, વળHાડ્યા, તસાડ્યા । ભાવાર્થ:- સંસાર સમાપન્નક જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયક (૨) અકાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક. ९ पुढविकाइया छगइया छआगइया पण्णत्ता, तं जहा- पुढविकाइए पुढविकाइ-एसु उववज्जमाणे पुढविकाइएहिंतो वा जाव तसकाइएहिंतो वा उववज्जेज्जा | से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा, जाव तसकाइयत्ताए वा गच्छेज्जा । आउकाइया छगइया, छआगइया एवं चेव जाव तसकाइया वि छगइया छआगइया । ભાવાર્થ :– પૃથ્વીકાયિક જીવની છ પ્રકારની ગતિ અને છ પ્રકારની આગતિ છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાયમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ પૃથ્વીકાયનો જીવ પૃથ્વીકાયની પર્યાય છોડી પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે અટ્કાયિક આદિ ત્રસકાયિક સુધીના સર્વ જીવોની છ પ્રકારની ગતિ-આગતિ જાણવી. જ્ઞાન આદિ અપેક્ષાએ જીવના પ્રકાર : १० छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- आभिणिबोहियणाणी जाव જેવતખાળી, અબ્બાની | अहवा- छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा - एगिंदिया जाव पंचिंदिया, अणिदिया ।
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy