________________
૧૦૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
નારકની જેમ વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા પુદ્ગલોને કર્મરૂપે ભૂતકાળમાં બાંધ્યા હતા, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે.
જંબૂઢીપની મહાનદીને સમર્પિત નદીઓ:५९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं गंगं महाणई पंच महाणइओ સમન્વેતિ, કદા- ૩, સરક, માડી, વોલી, મહી ! ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના દક્ષિણ ભાગમાં(ભરત ક્ષેત્રમાં) પાંચ મહાનદીઓ ગંગા મહાનદીને સમર્પિત થાય છે અર્થાત્ તેમાં મળે છે, તે આ પ્રમાણે છે- (૧) યમુના (૨) સરયુ (૩) આદી (૪) કોસી (૫) મહી. ६० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं सिंधुं महाणइं पंच महाणईओ समप्पेति, तं जहा- सयदू, वियत्था, विभासा, एरावई, चंदभागा । ભાવાર્થ – જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના દક્ષિણ ભાગમાં (ભરત ક્ષેત્રમાં) પાંચ મહાનદીઓ સિંધુ મહાનદીને સમર્પિત થાય છે અર્થાત્ તેમાં મળે છે, તે આ પ્રમાણે છે– (૧) શતદ્ર-સતલજ (૨) વિતસ્તા-ઝેલમ (૩) વિપાશા (૪) ઐરાવતી-રાવી (૫) ચન્દ્રભાગા. ६१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं रत्तं महाणइं पंच महाणइओ समप्पेंति, तं जहा- किण्हा, महाकिण्हा, णीला, महाणीला, महातीरा । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના ઉત્તર ભાગમાં(ઐરાવત ક્ષેત્રમાં) પાંચ મહાનદીઓ રક્ત મહાનદીને સમર્પિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણા (૨) મહાકૃષ્ણા (૩) નીલા (૪) મહાનીલા (૫) મહાતીરા. ६२ जंबुद्दीवे दीवे मदरस्स पव्वयस्स उत्तरे णं रत्तवई महाणइं पंच महाणइओ समप्पेंति, तं जहा- इंदा, इंदसेणा, सुसेणा, वारिसेणा, महाभोगा । ભાવાર્થ:- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના ઉત્તર ભાગમાં (ઐરાવત ક્ષેત્રમાં) પાંચ મહાનદીઓ રક્તવતી મહાનદીને સમર્પિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ઇન્દ્રા (૨) ઇન્દ્રસેના (૩) સુષેણા (૪) વારિષેણા (૫) મહાભોગા. કુમારાવસ્થામાં દીક્ષિત તીર્થકરો - ६३ पंच तित्थयरा कुमारवासमझे वसित्ता मुंडे भवित्ता अगाराओ મળmરિયે પબૂડ્યા, તનહા- વાસુપુઝે, મcરી, રિબી, પાસે, વીરા