________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩
પ્રદેશોની સંલગ્નતા (૪) સમય આનન્તર્ય- સમયની નિરંતરતા (૫) સામાન્ય આનન્તર્ય- કોઈ પર્યાય વિશેષની વિચક્ષા ન કરતા સામાન્ય નિરંતરતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉત્પાદ, વ્યય વગેરેના છેદ અને આનંતર્યનું કથન છે. છે - છેદન એટલે છેદ થવો, વિભાગ થવો. ટીકાકારે તેનો અર્થ વિરહકાળ પણ કર્યો છે. આગંતરિ:- આનંતર્ય. સમયે-સમયે નિરંતર ઉત્પન્ન થવું. ૩ખાય છેયને - ઉત્પત્તિનો છેદ, નાશ અર્થાતુ ઉત્પત્તિ ન થવી. જેમ કે– નરકમાં નારકીઓની ઉત્પત્તિનો છેદ થાય, ઉત્પત્તિ અટકી જાય. આ ઉત્પત્તિ અટકે અને પુનઃ ઉત્પન્ન થાય તે જ વિરહાકાળ કહેવાય છે. એકેન્દ્રિયમાં ઉત્પાદ છેદ થતો નથી. નૈરયિકોમાં ૧ર મુહૂર્ત પર્યત ઉત્પાદ છેદ હોય છે. આ રીતે પ્રત્યેક દંડકના વિરહકાલ અનુસાર તેનો ઉત્પાદ છેદ જાણવો. નિયછે છે :- વ્યય, નાશ, ચ્યવન, મરણનો છેદ. એકેન્દ્રિયમાં મરણનો અભાવ ક્યારે ય હોતો નથી. તેમાં વ્યય છેદનકાળ નથી. નરકાદિ દંડકોમાં ૧૨ મુહૂર્તનો વ્યય છેદનકાળ છે. વંધો :- બંધનો છેદ થવો. કર્મપ્રકૃતિના બંધ વિચ્છેદને બંધ છેદ કહે છે. જેમ કે–ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ વિચ્છેદ થાય છે અર્થાતુ તે કર્મ બંધાતું નથી. પણaછે :- પ્રદેશછેદ. અંધ સાથે જોડાયેલા દ્રવ્યના નિર્વિભાગ અંશને પ્રદેશ કહે છે. પુદ્ગલ દ્રવ્ય સિવાય શેષ દ્રવ્યના પ્રદેશ છૂટા પડતા જ નથી તેથી તેના પ્રદેશનો છેદ શક્ય નથી. પુદ્ગલ દ્રવ્યમાં એક, બે, સંખ્યાત, અસંખ્યાત, અનંતપ્રદેશ છૂટા પડે છે તેને પ્રદેશ છેદન કહે છે. નોધા૨છે - બે ધારી તલવારથી છેદન કરવું, તલવારાદિથી બે ભાગ કરવા તે દ્વિધાર છેદન છે. સંયમ અને તપથી કર્મોને છેદવા, કર્મોનો સ્થિતિઘાત, રસઘાત કરવો તેને પણ બે ધાર છેદન કહે છે. ૩Mાયાબૉgિ:- સમયે-સમયે થતી નિરંતર ઉત્પત્તિને ઉત્પાદ આનંતર્ય કહે છે. જેમ કે નરકાદિ ગતિમાં અસંખ્યાત સમય સુધી નારકીઓ નિરંતર ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાં નિત્ય નિરંતર ઉત્પત્તિ છે. વિચાર :- વ્યય નિરંતરતા. નરકાદિમાં અસંખ્યાત સમય સુધી નિરંતર મૃત્યુ થતું રહે છે. એકેન્દ્રિયમાં નિત્ય નિરંતર વ્યય હોય છે. પાસબપિ :- અરૂપી દ્રવ્યમાં પ્રદેશો જોડાયેલા, સ્કંધરૂપે જ હોય છે. પ્રદેશોના આ સાતત્યને પ્રદેશ અનંતર્ય કહે છે. સમથાળgિ :- સમય આનંતર્ય. સમયનો વિરહ ક્યારેય થતો નથી, એક સમય વ્યતીત થતાં બીજો