________________
[ ૨૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કૃષ્ણલેશી નારકી જીવોની એક વર્ગણા. નીલલેશી નારકી જીવોની એક વર્ગણા. કાપોતલેશી નારકી જીવોની એક વર્ગણા. આ રીતે જે દંડકોમાં જેટલી લેશ્યાઓ હોય, તદનુસાર તેની એક એક વર્ગણા છે.
ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી, પાણી, વનસ્પતિના જીવોને પ્રથમની ચાર લેશ્યા હોય છે. અગ્નિ, વાયુ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોમાં પ્રથમની ત્રણ વેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં છ વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવોમાં તેજોવેશ્યા અને વૈમાનિક દેવોમાં ઉપરની ત્રણ લેશ્યા હોય છે.
३२ एगा कण्हलेसाणं भवसिद्धियाणं वग्गणा । एगा कण्हलेसाणं अभवसिद्धियाणं वग्गणा । एवं छसुवि लेसासु दो दो पयाणि भाणियव्वाणि ।
एगा कण्हलेसाणं भवसिद्धियाणं णेरइयाणं वग्गणा । एगा कण्हलेसाणं अभवसिद्धियाणं णेरइयाणं वग्गणा । एवं जस्स जइ लेसाओ तस्स तइयाओ भाणियव्वाओ जाव वेमाणियाणं। ભાવાર્થ :- કુણલેશી ભવસિદ્ધિક જીવોની એક વર્ગણા. કુષ્ણલેશી અભવસિદ્ધિક જીવોનીએક વર્ગણા. આ રીતે છ વેશ્યાવાળામાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક જીવોની વર્ગણા કહેવી.
કૃષ્ણલેશી ભવસિદ્ધિક નારક જીવોની એક વર્ગણા. કૃષ્ણલેશી અભવસિદ્ધિક નારક જીવોની એક વર્ગણા. આ રીતે જેને જેટલી વેશ્યા હોય તદનુસાર ભવસિદ્ધિક, અભવસિદ્ધિક વૈમાનિક સુધીના સર્વ દંડકોની લેશ્યાપેક્ષાએ એક એક વર્ગણા કહેવી. ३३ एगा कण्हलेसाणं सम्मद्दिट्ठियाणं वग्गणा । एगा कण्हलेसाणं मिच्छद्दिट्ठियाणं वग्गणा । एगा कण्हलेसाणं सम्मामिच्छद्दिट्ठियाणं वग्गणा । एवं छसुवि लेसासु जाव वेमाणियाणं, जेसिं जइ दिट्ठीओ । ભાવાર્થ - કૃષ્ણલેશી સમ્યદૃષ્ટિ જીવોની એક વર્ગણા છે. કૃષ્ણલેશી મિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા છે. કૃષ્ણલેશી સમ્યુગ્મિથ્યાદષ્ટિવાળા જીવોની એક વર્ગણા છે. આ રીતે કૃષ્ણ આદિ છલેશ્યાઓમાં વૈમાનિક દેવો સુધીના દંડકોમાં જેને જેટલી દષ્ટિ હોય, તદનુસાર તેની એક-એક વર્ગણા કહેવી. ३४ एगा कण्हलेसाणं कण्हपक्खियाणं वग्गणा । एगा कण्हलेसाणं सुक्कपक्खियाणं वग्गणा । एवं जाव वेमाणियाणं, जस्स जइ लेसाओ। एए अट्ठ चउवीस दंडया । ભાવાર્થ :- કૃષ્ણલેશી કૃષ્ણપાક્ષિક જીવોની એક વર્ગણા. કુષ્ણલેશી શુલપાક્ષિક જીવોની એક વર્ગણા. આ રીતે જેને જેટલી વેશ્યાઓ હોય તસાર કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક જીવોની વૈમાનિક પર્યત