SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઠાણાંગ સૂત્ર–૧ (૩) મિયા :– કાર્મિકા બુદ્ધિ. કાર્ય કરતાં કરતાં વ્યક્તિને જે કુશળતા કે અનુભવબુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મજા—કાર્મિકા બુદ્ધિ કહેવાય છે. ૫૩૮ (૪) પરિગામિયા :– પરિણામિકી બુદ્ધિ. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ જે બુદ્ધિ પરિણમે તે. શ્રુત નિશ્રિત—શ્રુત એટલે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સૂંઘવું વગેરે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મનના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. તેના ચાર ભેદ કહ્યા છે. ૩Īહમદું :− 'આ કાંઈક છે' તેવા પ્રકારે નામ, જાતિની કલ્પના રહિત, સામાન્ય માત્ર વિષયનું ગ્રહણ થવું. તે અવગ્રહ મતિરૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. । :– 'આ શું હશે ?' તેવી જિજ્ઞાસા પછી 'આ અમુક હોવું જોઈએ' તેવી નિશ્ચય તરફ ઢળતી મતિ. ઈહામતિ રૂપ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. જેમ કે– આ ઠૂંઠું હોવું જોઈએ. અવાય :– નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક મતિ. જેમ કે– આ હૂં જ છે. ધારણા :– તે નિશ્ચયને ધારી રાખવો કાલાન્તરમાં પણ તેનું વિસ્મરણ ન થવું તે ધારણા મતિ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. અહીં ત્રીજા સૂત્રમાં પાણીના ભાજન—સ્થળના આશ્રયે મતિની અલ્પતા, બહુલતા દર્શાવી છે. अरंजरोदग = અરેંજર ઉદક સમાન– અરંજર એટલે ઘડો. તેમાં રહેલ પાણી જેવી અતિ અલ્પ બુદ્ધિ. वियरोदग ઃ– વિયરોદક સમાન– વિદર એટલે ખાડાના પાણી જેવી અલ્પ બુદ્ધિ. ં ઃ– સર ઉદક સમાન– સરોવરના પાણી જેવી અધિક બુદ્ધિ. सरोदग સાળરોગ :– સાગરોદક સમાન– સમુદ્રના પાણી જેવી અપરિમિત બુદ્ધિ. વિવિધ અપેક્ષાએ જીવના ચાર-ચાર ભેદ : ९८ चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा - णेरइया, તિરિક્ત્વ- નોળિયા, મજુસ્સા, તેવા ભાવાર્થ :- સંસાર સમાપન્નક જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નારક (૨) તિર્યંચ મનુષ્ય (૪) દેવ. ९९ चउव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- मणजोगी, वइजोगी, જાયનોની, અનોની
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy