________________
૪૯૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
णो अखेत्तवासी, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
મેઘ
પુરુષ ૧. કોઈ યોગ્યક્ષેત્રમાં વરસે, અયોગ્યમાં ન વરસે. ૧. કોઈ યોગ્યને દાન આપે,અયોગ્યને ન આપે. ૨. કોઈ અયોગ્યક્ષેત્રમાં વરસે, યોગ્યમાં ન વરસે. ૨. કોઈ અયોગ્યને દાન આપે, યોગ્યને ન આપે. ૩. કોઈ યોગ્ય-અયોગ્ય બંને ક્ષેત્રમાં વરસે. ૩. કોઈ યોગ્ય-અયોગ્ય બનેને દાન આપે. ૪. કોઈ યોગ્ય કે અયોગ્ય ક્યાંય ન વરસે. ૪. કોઈ યોગ્ય કે અયોગ્ય કોઈને પણ દાન ન આપે. | २८ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- जणइत्ता णाममेगे णो णिम्मवइत्ता, णिम्मवइत्ता णाममेगे णो जणइत्ता, एगे जणइत्ता वि णिम्मवइत्ता वि, एगे णो जणइत्ता णो णिम्मवइत्ता ।
एवामेव चत्तारि अम्मापियरो पण्णत्ता, तं जहा- जणइत्ता णाममेगे णो fમ્મ– વફત્તા, ૨૩મનો ! ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના માતાપિતા કહ્યા છે, તે આ પ્રમાણે
મેઘ
માતા-પિતા ૧. કોઈ બીજને અંકુરિત કરે પણ ધાન્ય નિષ્પન્ન ન કરે. ૧. કોઈ સંતાનને જન્મ આપે પણ ભરણપોષણ ન કરે ૨. કોઈ ધાન્યને નિષ્પન્ન કરે પણ બીજને અંકુરિત ન કરે. ૨. કોઈ સંતાનનું ભરણપોષણ કરે પણ જન્મ ન આપે. ૩. કોઈ બીજને પણ અંકુરિત કરે અને ધાન્યને પણ ૩. કોઈ સંતાનને જન્મ પણ આપે અને ભરણપોષણ નિષ્પન્ન કરે.
પણ કરે. ૪. કોઈ બીજને અંકુરિત પણ ન કરે અને ધાન્યને ૪. કોઈ સંતાનને જન્મ પણ ન આપે અને ભરણપોષણ નિષ્પન્ન પણ ન કરે.
પણ ન કરે. २९ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- देसवासी णाममेगे णो सव्ववासी, चउभंगो। एवामेव चत्तारि रायाणो पण्णत्ता, तं जहा- देसाहिवइ णाममेगे णो सव्वाहिवइ, चउभगो । ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના રાજા કહ્યા છે, તે આ પ્રમાણે છે