________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪ .
મેઘ
પુરુષ ૧. કોઈ ગાજે પણ ચમકે નહીં.(વીજળી ન થાય). ૧. કોઈ ઉદ્યોષણા કરે પણ આડંબર ન કરે. ૨. કોઈ ચમકે પણ ગાજે નહીં.
૨. કોઈ આડંબર કરે પણ ઘોષણા ન કરે. ૩. કોઈ ગાજે અને ચમકે.
૩. કોઈ ઘોષણા અને આડંબર બંને કરે. ૪. કોઈ ગાજે પણ નહીં ચમકે પણ નહીં. ૪. કોઈ ઘોષણા અને આડંબર બંને કરે નહીં. २५ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- वासित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वासित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
મેઘ
પુરુષ ૧. કોઈ વરસે પણ ચમકે નહીં.
૧. કોઈ દાનાદિ આપે પણ દેખાવ ન કરે. ૨. કોઈ ચમકે પણ વરસે નહીં
૨. કોઈ દેખાવ કરે પણ દાનાદિ આપે નહીં. ૩. કોઈ વરસે અને ચમકે.
૩. કોઈ દાનાદિ કરે અને દેખાવ પણ કરે. ૪. કોઈ વરસે પણ નહીં અને ચમકે પણ નહીં ૪. કોઈ ન દાનાદિ કરે ન દેખાવ કરે. |२६ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- कालवासी णाममेगे णो अकालवासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कालवासी णाममेगे णो अकालवासी, चउभंगो । ભાવાર્થ - ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેમેઘ
પુરુષ ૧. કોઈ સમયે વરસે, અસમયમાં ન વરસે. ૧. કોઈ સમયે દાન આપે, અસમયે ન આપે. ૨. કોઈ અસમયમાં વરસે, સમયે ન વરસે. ૨. કોઈ અસમયે દાન આપે, સમયે ન આપે. ૩. કોઈ સમય, અસમય બંનેમાં વરસે. ૩. કોઈ સમય, અસમય બંનેમાં દાન આપે. ૪. કોઈ સમય કે અસમયમાં વરસે જ નહીં. ૪. કોઈ સમયે અસમયે ક્યારે ય દાન ન આપે. |२७ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- खेत्तवासी णाममेगे णो अखेत्तवासी, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- खेत्तवासी णाममेगे