________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩.
[ ૪૮૩ |
પાપકર્મ (૪) અશુભ પુદ્ગલ. ૨૦૦ તિરિયો M વાર ૩mોય તિ ત નહીં- વ, સૂર, મળી, નોર્ડ | ભાવાર્થ :- ચાર પદાર્થ તિરછા લોકમાં ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે છે- (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) મણિ (૪) જ્યોતિ(અગ્નિ). १०१ उड्डलोए णं चत्तारि उज्जोयं करेंति तं जहा- देवा, देवीओ, विमाणा, आभरणा ।
ભાવાર્થ :- ચાર પદાર્થ ઉર્ધ્વલોકમાં ઉદ્યોત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) દેવીઓ (૩) વિમાન (૪) દેવ-દેવીઓના આભરણ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યાંધકારની પ્રમુખતાએ કથન છે. શુભ પુગલો પ્રકાશ કરે છે અને અશુભ પુદ્ગલો અંધકાર ફેલાવે છે. ત્રણલોકમાં પ્રકાશ અને અંધકાર થાય છે.
નારકી જીવોનાં શરીર અને નરકાવાસ અતિ કાળા વર્ણના હોવાના કારણે અંધકાર પ્રસારિત કરે છે.
દેવ દેવીના શરીર અતિ શુભવર્ણા હોવાથી પ્રકાશ પ્રસારિત કરે છે. દેવોના વિમાન અને આભૂષણો રત્નોના હોય તેથી પ્રકાશ કરનારા હોય તે સ્પષ્ટ છે.
રાત્રિમાં અશુભ પુદ્ગલ પરિણત થાય છે તેથી અંધકાર થાય છે. સૂર્યના આગમનથી તે અશુભ પુદગલ સંયોગવશાતુ શુભમાં પરિણત થઈ પ્રકાશ કરે છે. રાત્રિમાં પણ વીજળીનો પ્રકાશ થાય તો અંધકારના અશુભ પુદ્ગલ તક્ષણ શુભમાં પરિણત થઈ જાય છે અને સ્વીચ ઓફ કરતાં તે જ શુભ પુદ્ગલ અશુભમાં પરિણત થઈ જાય છે. આ રીતે અશુભ પુગલ અંધકાર અને શુભ પુદ્ગલ પ્રકાશ કરે છે.
કો
સ્થાન-૪ : ઉદેશક-૩ સંપૂર્ણ છે