________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩.
૪૭૯.
વાદીના આ કથનનું પરિવર્તન કરી પ્રતિવાદી કહે કે પાન ખાઈ જાય તો તેનું શું બને? અથવા બીજે સ્થળે લઈ જાય તો તે શું બને? તેથી ઉક્ત કથનમાં કાર્ય-કારણનો યથોચિત્ત સંબંધ નથી. કાર્ય-કારણમાં યુક્તિયુક્ત સંબંધ હોવો જોઈએ. (૩) પ્રતિનિભ ઉપન્યાસોપનય- વાદીએ આપેલ હેતુ જેવા બીજા હેતુનો પ્રયોગ કરી, તે હેતુને અસિદ્ધ કરવો. વાદીને નિરુત્તર બનાવી દેવા. જેમ કે- એક રાજાએ ઘોષણા કરી કે જે નવું ગદ્ય-પદ્ય મને સંભળાવશે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. અનેક લોકો એ નવા નવા શ્લોક સંભાળાવ્યા. રાજાની ધારણા શક્તિ તીવ્ર હતી. સાંભળતા યાદ રહી જાય તેથી કહે કે આ તો મેં સાંભળેલું છે. મને યાદ છે. ત્યાં એક સિદ્ધ પુત્ર આવ્યા અને એક શ્લોક સંભળાવ્યો
तुज्झ पिया मज्झ पिउणो, धारेइ अणूणयं सयसहस्सं । जइ सुय पुव्वं दिज्जउ, अह न सुयं खोरयं देहि ॥
અર્થ– મારા પિતાને તમારા પિતાએ એકલાખ રૂપિયા આપવાના છે. જો આ વાત સાંભળેલી હોય તો આપો લાખ રૂપિયા અને જો નવી વાત હોય તો આ લાખ રૂપિયાનો કટોરો આપી દો. આ પ્રમાણેની ઉત્તર વિધિનું નામ પ્રતિનિભ-પ્રતિષ્ણુલાત્મક આહરણ છે.
(૪) હેતુ ઉપન્યાસોપનય– સાધ્યને સિદ્ધ કરે તે સાધન. સાધન જ હેતુ કહેવાય છે. વાદીએ આપેલા હેતુ જેવો જ બીજો હેતુ સામે આપવો અને તેના હેતુને અસિદ્ધ કરવો. જેમ કે કોઈએ પૂછયું- તમે જવ શા માટે ખરીદો છો? ખરીદયા વિના મળતા નથી માટે.
પહેલું જ્ઞાત સાધર્મેરૂપ છે, બીજું જ્ઞાત દેશ સાધર્મે છે, ત્રીજું જ્ઞાત સદોષ અને ચોથું જ્ઞાત પ્રતિવાદીના ઉત્તરરૂપ છે. આ રીતે જ્ઞાતના ઘણા ભેદ છે. પરંતુ અહીં ૧૬ ભેદ બતાવ્યા છે. અનેક ભેદ તેમાં સમાય જાય છે. શાત દષ્ણતના ભેદ-પ્રભેદનો ચાર્ટ - જ્ઞાત
આહરણ
આહરણ તદ્દેશ
આહરણ તદ્દોશ
ઉપન્યાસોપનય
અપાય ઉપાય સ્થાપના કર્મ પ્રત્યુત્પન્ન
T T 1. વિનાશી
અધર્મયુક્ત પ્રતિલોમ આત્માનીત દુરુપનીત T T TT દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અનુશિષ્ટ ઉપાલંભ પૃચ્છા નિશ્રાવચન
તદવસ્તુ, તદન્ય વસ્તુક પ્રતિનિભ ન
antare sulten han parlare
del tsusega
હેતુ
૨
૩
૪
R
૪
થાપક સ્થાપક યંસક
લૂષક પ્રત્યક્ષ અનુમાન ઉપમાન
આગમ વિધિ વિધિ નિષેધ નિષેધ
ઉપલબ્ધિ અનુપલબ્ધિ ઉપલબ્ધિ અનુપલબ્ધિ