________________
| ૪૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગતિ અભાવ – જીવ–પુલની ગતિ સ્વભાવ જ એવો છે કે તે અલોકમાં ગતિ કરવા સમર્થ નથી. નિરુપગ્રહતા :- ઉપગ્રહ = અવલંબન. ગતિમાં ધર્માસ્તિકાય ઉપગ્રહ રૂ૫ સહાયક છે. તેના નિમિત્તે જ ગતિ થઈ શકે છે. અલોકમાં ધર્માસ્તિકાય-ગતિ સહાયક તત્ત્વનો અભાવ છે. તેથી ગતિ થતી નથી. રૂક્ષતા - લોકાત્તે સ્નિગ્ધ પુદ્ગલ પણ રૂક્ષ રૂપે પરિણત થઈ જાય છે. કર્મ પુદ્ગલ પણ રૂક્ષ બની જાય છે. તેથી જીવ-પુગલ અલોકમાં ગમન કરી શકતા નથી. લોકાનુભાવ:– લોક મર્યાદાના કારણે પણ અલોકમાં જીવ–પુલની ગતિ સંભવિત નથી. અનુમાનના અંગભૂત દાંતના ભેદ-પ્રભેદ :९२ चउव्विहे णाए पण्णत्ते, तं जहा- आहरणे, आहरणतद्देसे, आहरणतद्दोसे, उवण्णासोवणए । ભાવાર્થ :- દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આહરણ (૨) આહરણતદ્દેશ (૩) આહરણ તદ્દોષ (૪) ઉપન્યાસોપનય. |९३ आहरणे चउव्विहे पण्णत्ते, तं जहा- अवाए, उवाए, ठवणाकम्मे, पडुप्पण्ण- विणासी । ભાવાર્થ :- આહરણ રૂપ દાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) અપાય (૨) ઉપાય (૩) સ્થાપનાકર્મ (૪) પ્રત્યુત્પન્ન વિનાશી.
९४ आहरणतद्देसे चउव्विहे पण्णत्ते, तं जहा- अणुसिट्ठी, उवालंभे, पुच्छा, णिस्सावयणे । ભાવાર્થ :- આહરણ તદ્દેશ દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અનુશિષ્ટ (૨) ઉપાલંભ (૩) પૃચ્છા (૪) નિશ્રાવચન. ९५ आहरणतद्दोसे चउव्विहे पण्णत्ते, तं जहा- अधम्मजुत्ते, पडिलोमे, अत्तोवणीएदुरुवणीए। ભાવાર્થ :- આહરણ તદ્દોષ દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અધર્મ યુક્ત (૨) પ્રતિલોમ (૩) આત્માનીત (૪) દુરુપનીત. ९६ उवण्णासोवणए चउव्विहे पण्णत्ते, तं जहा- तव्वत्थुए, तयण्णवत्थुए,