________________
| स्थान-४ : देश -3
| ४१५
चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया, पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ બળસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વના અને પુરુષના કહેવા.
७५ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, चउभगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વના અને પુરુષના કહેવા. |७६ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो जयसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो जयसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ જયસંપન્ન ન હોય વગેરે ચાર ચાર બંગ અશ્વ અને પુરુષના કહેવા. |७७ एवं कुलसंपण्णेण य बलसंपण्णेण य चउभंगो । कुलसंपण्णेण य रूवसंपण्णेण य चउभंगो । कुलसंपण्णेण य जयसंपण्णेण य चउभंगो ।
__एवं बलसंपण्णेण य रूवसंपण्णेण य चउभंगो । बलसंपण्णेण जयसंपण्णेण चउभंगो । एवं रूवसंपण्णेण य जयसंपण्णेण य चउभंगो । सव्वत्थ पुरिसजाया पडिवक्खो ।
भावार्थ :- पूर्वोतरी दुणसंपन्न-अगसंपन्न, दुगसंपन्न-३५संपन्न, दुगसंपन्न-४यसंपन्न, બળસંપન્ન-રૂપસંપન્ન, બળસંપન્ન-જયસંપન અશ્વની ચૌભંગી કહેવી. તેવી જ રીતે રૂપસંપન્ન અને જયસંપન્નની ચૌભંગી કહેવી. પ્રતિપક્ષમાં તે જ પ્રમાણે પુરુષની સર્વ ચૌભંગીઓ કહેવી.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં અશ્વના માધ્યમથી માનવીય ગુણોનું વિશ્લેષણ છે.
कंथगा:-विशेषातिना घोडाने
छ.घोडा स्वभाव स२१, तीव्र गतिवान, शहार, बुद्धिमत्ता