________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૫
શિવવિર :- નિગ્રંથ પ્રવચન સ્વીકાર્યા પછી કોઈ પણ અન્ય મતની આકાંક્ષા રાખવી, તે સમ્યગ્દર્શનનો બીજો દોષ છે અને નિઃકાંક્ષિત રહેવું બીજો ગુણ છે. િિબ્લિિસ્થિu - નિગ્રંથ પ્રવચનને સ્વીકારી તેમાં ગ્લાની કરવી, તે વિચિકિત્સા સમ્યકત્વનો ત્રીજો દોષ છે અને નિર્વિચિકિત્સા ભાવ ત્રીજો ગુણ છે. નો એક સમાવUM :- ભેદ સમાપન્ન. અસ્થિરતા સમ્યકત્વનો ચોથો દોષ છે અને ભેદ સમાપન્ન ન હોવું, તે તેની સ્થિરતા નામનો ચોથો ગુણ છે. નો વસ્તુલસમાવજ - કલુષ સમાપન્નતા. વિપરીત ધારણા તે સમ્યત્વનો પાંચમો દોષ છે અને અકલુષ સમાપન્ન રહેવું શ્રદ્ધામાં કલુષતા ન આવવા દેવી તે પાંચમો ગુણ છે. ૩૨/ના – આશંસા પ્રશંસા આદિની અપેક્ષા વિના, નિદાન રહિત તપ. વાણા - આત્માને પાપથી મુક્ત બનાવે તેવી આત્મકલ્યાણકારી તપસ્યા. શિવ સુખજનક તપસ્યા. વિડના – નિરંતર લાંબા સમય સુધી તપસ્યા કરવી, વચ્ચે વ્યવધાન ન હોય તેવી તપશ્ચર્યા.
થતા – ઉત્કૃષ્ટ સંયમ પૂર્વક, પ્રમાદ રહિત ઉત્કૃષ્ટ તપસ્યા. પાહિયારું - આદરપૂર્વક, રુચિપૂર્વક સ્વીકારેલી તપસ્યા. મહાપુમા II – અચિંત્ય શક્તિ યુક્ત, ઋદ્ધિઓ પ્રાપ્ત કરાવે તેવું તપ.
ભોમિય:- કેશલુંચન, અભિગ્રહ, તપ વગેરે દ્વારા સ્વેચ્છાએ સ્વીકારેલી વેદના આભુપગમિકી વેદના કહેવાય. વનિય :- રોગાદિ નિમિત્તથી અને કર્મોદયે પ્રાપ્ત વેદના ઔપક્રમિકી વેદના કહેવાય.
દુઃખ શય્યામાં રહેલો સાધક વર્તમાનમાં દુઃખ પામે છે અને ભવિષ્યમાં પણ દુઃખી થાય છે. સુખ શયામાં સ્થિત સાધક પ્રતિક્ષણ કર્મોની નિર્જરા કરે છે અને અંતે મોક્ષ ગતિને પામી અનંત સુખને પ્રાપ્ત કરે છે. સૂત્ર વાચનાને યોગ્ય અયોગ્ય વ્યક્તિ :५५ चत्तारि अवायणिज्जा पण्णत्ता, तं जहा- अविणीए, विगइपडिबद्धे, વિસ– વિયપદુડે, મા ! ભાવાર્થ :- ચાર અવાચનીય(વાચનાને અયોગ્ય) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અવિનીત (૨) વિગય પ્રતિબદ્ધ (૩) અશાંત ક્લેશી (૪) માયાવી. ५६ चत्तारि वायणिज्जा पण्णत्ता, तं जहा- विणीए, अविगईपडिबद्धे, विओस