________________
४४४
શ્રી ઠાણાગ સુત્ર-૧
સમજાવવા છતાં પણ બોધ પામતા નથી. તેવા નમ્રતા રહિત સ્વભાવવાળા શ્રાવક સ્થાણુ સમા(ખેતરમાં પાક કાપ્યા પછી શેષ રહેલા હૂંઠા સમા)શ્રાવક કહેવાય છે. खरकटयसमाणे :- शहीछे,मोधापनारने ५१६वयन३पी 25थी वधवानो प्रयत्न ४३ છે. તે શ્રાવક ખરકંટક સમાન કહેવાય છે. ખર = કઠોર, અણીદાર કંટક–શૂળ. બોરડી કે બાવળના કઠોર કે અણીદાર શૂળ જેમ ખૂંચી જાય છે અને કાઢનારને પણ તે વીંધી નાખે છે તેમ ખરકંટક જેવા શ્રાવક પોતાની દુષ્ટતાના કારણે પોતાના હિતચિંતકોને પણ ખોટા આક્ષેપોથી બદનામ કરે છે. આનંદાદિ શ્રાવકોની દેવલોકમાં સ્થિતિ :|४७ समणस्स णं भगवओ महावीरस्स समणोवासगाणं सोहम्मे कप्पे अरुणाभे विमाणे चत्तारि पलिओवमाइ ठिई पण्णत्ता । ભાવાર્થ :- સૌધર્મ કલ્પમાં અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયેલા શ્રમણ ભગવાન મહાવીરના આનંદ વગેરે શ્રમણોપાસકોની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. દેવોના આવવા ન આવવાના કારણો :
४८ चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु इच्छेज्ज माणुसं लोगं हव्वं आगच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
__ अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोगे णो आढाइ, णो परियाणाइ, णो अटुं बंधइ, णो णियाणं पगरेइ, णो ठिईपगप्पं पगरेइ ॥१॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए अज्झोववण्णे तस्स णं माणुस्सए पेमे वोच्छिण्णे दिव्वे संकंते भवइ ॥२॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, तस्स णं एवं भवइ- इण्हि गच्छं, मुहुत्तेणं गच्छं तेणं कालेणं अप्पाउया मणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति ॥३॥
अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, तस्स णं माणुस्सए गंधे पडिकूले यावि भवइ, उड्डे पि य णं माणुस्सए गंधे जाव चत्तारि पंच जोयणसयाइ हव्वमागच्छइ ॥४॥
इच्चेएहिं चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं