SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૩ ૪૪૧ | મહી- મ્મા, પર્વ વેવ વવ . ભાવાર્થ - ચાર પ્રકારની નિગ્રંથીઓ કહી છે, તે આ પ્રમાણે છે– રાત્વિક શ્રમણી નિગ્રંથીઓ મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી. |४३ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- राइणिए समणोवासए महाकम्मे, तहेव चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે, તે આ પ્રમાણે છે– રત્નાધિક શ્રમણોપાસક મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી. ४४ चत्तारि समणोवासियाओ पण्णत्ताओ, तं जहा- राइणिया समणोवासिया महाकम्मा, तहेव चत्तारि गमा । ભાવાર્થ :- ચાર પ્રકારની શ્રમણોપાસિકા કહી છે, તે આ પ્રમાણે છે– રત્નાધિકા(શ્રમણોપાસિકા) મહાકર્મા હોય વગેરે ચૌભંગી કહેવી. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં દીર્ઘ અને અલ્પ દીક્ષાપર્યાયવાળા સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાની ધર્મ આરાધકતા અને અનારાધકતાના કારણો દર્શાવ્યા છે. foથે - નિગ્રંથ. બાહ્ય, આત્યંતર પરિગ્રહથી રહિત સાધુ. froથી નિગ્રંથી, સાધ્વી. સમવસ:-શ્રમણોપાસક. શ્રમણની ઉપાસના કરનાર શ્રાવક, સમોવલિયા = શ્રમણોપાસિકા, શ્રાવિકા. ૨gfણ = રાણિપ :- રત્નાધિક, રાત્વિક. જ્ઞાનાદિ રત્ન સંપન્ન, દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ. અવમરાત્વિક, દીક્ષાપર્યાયમાં લઘુ. આતાવી :- આતાપી. તપસ્વી, શીત, ઉષ્ણાદિ પરિષહોને સહન કરવા રૂપ આતાપના કરનાર, પાપનો પશ્ચાત્તાપ કરનાર. અબતાવી = અનાતાપી. અતપસ્વી, શીતાદિ પરીષહને સહન નહીં કરનાર, નિ:– સમિતઈર્યાદિ સમિતિનું પાલન કરનાર. મમિ = અસમિત. સમિતિના પાલન રહિત. મહિને-મહાકર્મા. જેઓને જ્ઞાનાવરણીયાદિ કર્મોની દીર્ઘસ્થિતિ હોય તે, અખંખે = અલ્પકર્મા. જેઓની જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ અલ્પ હોય તે, અલ્પ કર્મસંગ્રહ કરનાર,
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy