________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૩૩.
તે જ રીતે શ્રત–શીલ અને શ્રુત-ચારિત્રની બે ચૌભંગી કહેવી. તે જ રીતે શીલ–ચારિત્ર સાથેની એક ચૌભંગી કહેવી. આ રીતે એકવીસ ચૌભંગીઓ કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં (૧) જાતિ (૨) કુળ (૩) બળ (૪) રૂપ (૫) શ્રુત (૬) શીલ (૭) ચારિત્ર આ સાત પદોનો દ્વિક સંયોગ કરી, ૨૧ ચૌભંગી દર્શાવી છે. એકવીસ ચૌભંગીઓન વિવરણ:- જાતિ સાથે છ દ્વિક સંયોગ- (૧) જાતિ-કુળ (૨) જાતિ–બળ (૩) જાતિ-રૂપ (૪) જાતિ-શ્રુત (૫) જાતિ-શીલ (૬) જાતિ–ચારિત્ર. કુળ સાથે પાંચ દ્ધિક સંયોગ- (૭) કુળ –બળ (૮) કુળ-રૂપ (૯) કુળ–શ્રુત (૧૦) કુળ–શીલ, (૧૧) કુળ–ચારિત્ર. બળ સાથે ચાર દ્ધિક સંયોગ(૧૨) બળ-રૂપ (૧૩) બળ–શ્રુત (૧૪) બળ–શીલ (૧૫) બળચારિત્ર. રૂપ સાથે ત્રણ દ્વિક સંયોગ(૧૬) રૂપ-શ્રુત (૧૭) રૂપ-શીલ (૧૮) રૂપ-ચારિત્ર. શ્રુત સાથે બે દ્વિક સંયોગ– (૧૯) શ્રુત-શીલ (૨૦) શ્રુત-ચારિત્ર. શીલ સાથે એક દ્વિક સંયોગ- (૨૧) શીલ ચારિત્ર. જાતિ વગેરે પદોના અર્થ :- જાતિ = માતૃ પક્ષ. કુળ = પિતૃ પક્ષ. બળ = શારીરિક સામર્થ્ય. રૂપ = શારીરિક સૌંદર્ય. શ્રત = જ્ઞાન. શીલ = સ્વભાવ. ચારિત્ર = સદાચરણ. આચાર્યને મધુર ફળોની ઉપમા :
२६ चत्तारि फला पण्णत्ता, तं जहा- आमलगमहुरे, मुद्दियामहुरे, खीरमहुरे, રાંડમદુરે !
___ एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- आमलगमहुरफलसमाणे, मुद्दिया- महुरफलसमाणे, खीरमहुरफलसमाणे खंडमहुरफलसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ફળ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે
આચાર્ય ૧. આમલક જેવા મધુર.
૧. આમલક જેવા મધુર ફળ સમાન. ૨. દ્રાક્ષ જેવામધુર.
૨. દ્રાક્ષ જેવા મધુર ફળ સમાન. ૩. ક્ષીર જેવા મધુર.
૩. ક્ષીર જેવા મધુર ફળ સમાન. ૪. ખાંડ જેવા મધુર.
૪. ખાંડ જેવા મધુર ફળ સમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મધુર ફળ સાથે આચાર્યની તુલના કરી છે. સૂત્રગત દષ્ટાંતોમાં મધુરતાની તરતમતા