________________
[ ૪૩૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
૪. કોઈ રૂપથી અસંપન્ન હોય, ગંધથી પણ અસંપન્ન હોય. ૪.કોઈ રૂપથી અસંપન્ન, શીલથી પણ અસંપન્ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુષ્પના દષ્ટાંતે પુરુષના ગુણોને પ્રગટ કર્યા છે. આકડાનું પુષ્પ રૂપસંપન- સુંદર હોય છે પણ ગંધ વિહીન હોય, બકુલનું પુષ્પ સુગંધયુક્ત હોય પણ રૂપવિહીન હોય, જુઈનું પુષ્પ સુંદર પણ હોય અને સુગંધી પણ હોય છે. બોરનું પુષ્પ રૂપવિહીન, ગંધ વિહીન હોય છે.
પુષ્પની જેમ કેટલાક પુરુષો રૂપસંપન હોય પણ શીલ અસંપન્ન હોય છે. આ ચૌભંગી સૂત્રથી સ્પષ્ટ છે. જાતિ સંપન્ન વગેરે પુરુષની ચૌભંગીઓ :२४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो ૩નસંપvu', ૨૩મનો III ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– કોઈ પુરુષ જાતિસંપન્ન હોય પણ કળથી અસંપન્ન હોય વગેરે ચૌભંગી કહેવી. २५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जातिसंपण्णे णाममेगे णो बलसंपण्णे, चउभंगो ॥२॥
एवं जाइए रूवेण, जाइए सुएण, जाइए सीलेण, जाइए चरित्तेण; चत्तारि आलावगा-६॥ एवं कुलेण बलेण, कुलेण रूवेण, कुलेण सुएण, कुलेण सीलेण, कुलेण चरित्तेण-५॥ एवं बलेण रूवेण जाव बलेण चरित्तेण४॥ एवं रूवेण सुएण जाव रूवेण चरित्तेण- ३॥ एवं सुएण सीलेण, सुएण चरित्तेण- २॥ एवं सीलेण चरित्तेण- १॥ चत्तारि आलावगा । एतेया एक्कवीसं भंगीओ भाणियव्वा। ભાવાર્થ - ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– કોઈ પુરુષ જાતિસંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચૌભંગી કહેવી.
તે જ રીતે જાતિ-રૂપની, જાતિ–શ્રુતની, જાતિ–શીલની, જાતિ–ચારિત્રની છ ચૌભંગી કહેવી. તે જ રીતે કુળ–બળ, કુળ-રૂપ, કુળ-શ્રુત, કુળ–શીલ, કુળ ચારિત્રની પાંચ ચૌભંગી કહેવી. તે જ રીતે બળ-રૂપ, બળ-શ્રુત, બળ–શીલ, બળ–ચારિત્રની ચાર ચૌભંગી કહેવી. તે જ રીતે રૂપ-કૃત, રૂપ–શીલ અને રૂપ–ચારિત્રની ત્રણ ચૌભંગી કહેવી.