________________
| ૪૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મર્યાદિત રાખવા તે સંયમ. સાધક અવસ્થામાં આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે રાખવામાં આવે તેને ઉપકરણ
વિજાપ- ત્યાગ. મન, વચન અને કાયાના અપ્રશસ્ત વ્યાપારને છોડી દેવા તે. બીજો અર્થ છે- ત્રણે યોગથી મુનિઓને આહારાદિ પ્રદાન કરવા.
અર્કિંચનતા :- ગૃદ્ધિ-આસક્તિનો ત્યાગ. મન, વચન અને કાયાની સમ્યક પ્રવૃત્તિ પ્રતિ પણ પરિગ્રહી ન બનવું, લોભ કે રાગ ન રાખવો તે.
આ રીતે સંયમનું પાલન કરતા મહાવ્રતી સાધક અસમ્યક પ્રવૃત્તિને ત્યાગી, સમ્યક્ પ્રવૃત્તિમાં આસક્ત બન્યા વિના, આત્મસ્થ બની વિચરે.
છે તે
સ્થાન-૪ : ઉદ્દેશક-ર સંપૂર્ણ