________________
| स्थान-४ : देश-२
४०७
पुव्वेणं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं ।
अवरेणं चंपगवणं, चूयवणं उत्तरे पासे ॥१॥ ] નોંધઃ- અહીં જે પાઠ કૌસમાં આપ્યો છે તે પાઠ ક્યારેક આ સુત્રમાં આવી ગયો હોય તેમ સંભવ છે. તેવો જ પાઠ રાજપ્રશ્રીય સૂત્ર અને જીવાભિગમ સૂત્રમાં પણ છે. ત્રણે ય સ્થળે આ પાઠમાં ભરત-ઐરાવત ક્ષેત્રના વર્તમાન ચોવીસીના પ્રથમ અને અંતિમ તીર્થકરોના નામની પ્રતિમાનો ઉલ્લેખ છે. કાળચક્રના પરિવર્તનમાં બદલાતા નામવાળી તીર્થકરોની પ્રતિમાનો ઉલ્લેખ અહીં નંદીશ્વર દ્વીપ જેવા શાશ્વત સ્થાનમાં સંદેહસ્થાન રૂપ છે માટે આ પાઠ કૌંસમાં રાખ્યો છે. નંદા પુષ્કરિણી દધિમુખ પર્વત અને રતિકર પર્વત :११९ तत्थ णं जे से पुरथिमिल्ले अंजणगपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णंदुत्तरा, णंदा, आणंदा, णंदिवद्धणा। ताओ णं णंदाओ पुक्खरिणीओ एगं जोयणसयसहस्सं आयामेणं, पण्णासं जोयण- सहस्साई विक्खंभेणं, दसजोयणसयाइं उव्वेहेणं ।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरओ चत्तारि तोरणा पण्णत्ता, तं जहा- पुरत्थिमेणं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं ।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- पुरओ(पुरत्थिमेणं), दाहिणेणं, पच्चत्थिमेणं उत्तरेणं ।
पुव्वे णं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं ।
अवरे णं चंपगवणं चूयवणं उत्तरे पासे ॥ १ ॥ ભાવાર્થ :- પૂર્વોક્ત ચાર અંજનક પર્વતોમાંથી પૂર્વ દિશામાં જે અંજનક પર્વત છે, તેની ચારે દિશાઓમાં यार नं। पुष्परिणामो छ, यथा- (१) नन्होत्त। (२) नंहा (3) मानह। (४) नहिवर्धन.
તે નંદા પુષ્કરિણી એક લાખ યોજન લાંબી, પચાસ હજાર યોજન પહોળી અને એક હજાર યોજના ઊંડી છે. તે પુષ્કરિણીની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી સીઢી છે, કુલ મળી ચાર સીઢીઓ છે. તે ત્રણ-ત્રણ પગથિયાવાળી સીઢીની આગળ પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં ચાર તોરણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ છે.
गाथार्थ- (१) पूर्वमा अशोवन (२) क्षिामा सप्तवन (3) पश्चिममां यं वन (४) ઉત્તરમાં આમ્રવન છે. १२० तासि णं पुक्खरिणीणं बहुमज्झदेसभागे चत्तारि दधिमुहगपव्वया पण्णत्ता ।
S
.