________________
| ४०८
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ते णं दधिमुहगपव्वया चउस िजोयणसहस्साई उड्डे उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, सव्वत्थ समा पल्लगसंठाणसंठिया, दस जोयणसहस्साई विक्खंभेणं, एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेण; सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
तेसि णं दधिमुहगपव्वयाणं उवरिं बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता । सेसं जहेव अंजणगपव्वयाणं तहेव णिरवसेसं भाणियव्वं जाव चूयवणं उत्तरे पासे । ભાવાર્થ :- પુષ્કરિણીઓના મધ્ય ભાગમાં ચાર દધિમુખ પર્વત છે. તે દધિમુખ પર્વતો ૬૪ હજાર યોજન ઊંચા છે. એક હજાર યોજનના ઊંડા છે. આ ચારે પર્વત નીચેથી ઉપર સુધી પહોળાઈની અપેક્ષાએ એક સરખા છે. તેનો આકાર અનાજ ભરવાની કોઠી સમાન ગોળ છે. તે દશ હજાર યોજન વિસ્તારવાળા છે. તેની પરિધિ એકત્રીસ હજાર છસો ત્રેવીસ (૩૧૬૨૩) યોજન છે. તે સર્વ રત્નમય થાવત રમણીય છે.
તે દધિમુખ પર્વતો ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. શેષ આમ્રવન સુધીનું સંપૂર્ણ વર્ણન અજંનક પર્વત જેવું જાણવું જોઈએ. १२१ तत्थ णं जे से दाहिणिल्ले अंजणगपव्वए, तस्स णं चउदिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- भद्दा, विसाला, कुमुदा, पोंडरीगिणी । ताओ णं णंदाओ पुक्खरिणीओ एगं जोयणसयसहस्सं सेसं तं चेव जाव दधिमुहग- पव्वया जाव वणसंडा । ભાવાર્થ :- ચાર અંજનક પર્વતોમાં જે દક્ષિણ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશાઓમાં यार नह। पुष्परिणामो छ, यथा- (१) भद्रा (२) विक्ष (3) मुहा (४) ५iseी .
તે નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન વિસ્તૃત છે. દધિમુખ પર્વત અને વનખંડ સુધીનું શેષ સર્વ વર્ણન અંજનક પર્વત સમાન જાણવું. १२२ तत्थ णं जे से पच्चत्थिमिल्ले अंजणगपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णदिसेणा, अमोहा, गोथूभा, सुदंसणा। सेसं तं चेव, तहेव दधिमुहग पव्वया जाव वणसंडा । ભાવાર્થ :- ચાર અંજનક પર્વતોમાં જે પશ્ચિમ દિશાનો અંજનક પર્વત છે. તેની ચારે દિશાઓમાં यार नंह। पुष्परिणामो छ, ते माप्रमाणे छ- (१) नहिषu (२) अमोघा (3) गोस्तूप। (४) सुदर्शन.
તેનો વિસ્તાર આદિ સર્વ વર્ણન પૂર્વ દિશાના અંજનક પર્વત સમાન છે. તેવી જ રીતે દધીમુખ