________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
ભદ્ર ઃ
મંદઃ
- જે ધૈર્ય, શૌર્ય, વીર્યાદિ ગુણથી યુક્ત હોય, જે આપત્તિ-વિપત્તિકાળે ધૈર્ય રાખી શકે તે. ધૈર્ય, શૌર્ય, વીર્યાદિ મંદ હોય, અલ્પ હોય તે. જે આપત્તિકાળે ધૈર્યાદિ જાળવી ન શકે તે. મૃગ :– મૃગ જેવી કૃશતા–ભીરુતા હોય તે. મૃગની જેમ દુર્બળ કાયા અને ડરપોક હોય તે મૃગ સમ કહેવાય.
તે
સંકીર્ણ :– ધૈર્ય વગેરે ગુણ થોડા—થોડા હોય અને શીલ–સ્વભાવ સંકીર્ણ–વિચિત્ર હોય તે.
ચાર વિકથાઓના સોળ ભેદ :
૫૭
૨૬ ચત્તારિવિહાો પળત્તાઓ, તં નહીં- કૃત્યિહા, મત્તજ્હા, વેસા,
रायकहा ।
ભાવાર્થ :- વિકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી કથા (૨) ભક્ત કથા (૩) દેશ કથા (૪) રાજ કથા.
| २२ इत्थिकहा चउव्विहा पण्णत्ता, तं जहा- इत्थीणं जाइकहा, इत्थीणं कुलकहा, इत्थीणं रूवकहा, इत्थीणं णेवत्थ कहा ।
ભાવાર્થ :- સ્ત્રી કથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રીઓની જાતિની કથા (૨) સ્ત્રીઓના કુળની કથા (૩) સ્ત્રીઓના રૂપની કથા (૪) સ્ત્રીઓની નેપથ્ય કથા–વેશભૂષાની કથા.
२३ भत्तकहा चउव्विहा पण्णत्ता, तं जहा - भत्तस्स आवावकहा, भत्तस्स ખિાવ- હા, મત્તલ્સ આરંભહા, મત્તસ્સ બિકાળહા ।
ભાવાર્થ :- ભક્તકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઘી, તેલ, ગોળ, ખાંડ, ઘઉં, ચોખા, આદિની ચર્ચા. (ર) શાક, રોટલી, મિષ્ટાન, ફરસાણ વગેરેની ચર્ચા. (૩) ભોજન સંબંધી પાણી, અગ્નિ, મીઠું, વનસ્પતિ વગેરેના આરંભની ચર્ચા. (૪) ખાદ્ય સામગ્રી તૈયાર કરવાની રીત સંબંધી ચર્ચા. | २४ देसकहा चउव्विहा पण्णत्ता, तं जहा- देसविहिकहा, देसविकप्पकहा, देसच्छंदकहा, देसणेवत्थकहा ।
ભાવાર્થ :- દેશકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) વિભિન્ન દેશોના વિધિ વિધાન, રીત રિવાજની ચર્ચા. (૨) દેશોના નગર, મકાન, વ્યાપાર આદિની વિવિધતાની ચર્ચા. (૩) દેશોની વિચારણાઓ, સિદ્ધાંતો, ધર્મ આદિની ચર્ચા. (૪) દેશોની વેશભૂષાની ચર્ચા.
२५ रायकहा चउव्विहा पण्णत्ता, तं जहा - रण्णो अइजाणकहा, रणो