________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૫૩
दुगथी संपन्न डोय, (3) is तिथी संपन्न होय भने दुगथी ५५ संपन्न डोय, (४) 05 तिथी અસંપન્ન હોય અને કુળથી પણ અસંપન્ન હોય. १० चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णामं एगे णो बलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ જાતિથી સંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચાર–ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. ११ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ જાતિથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. १२ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो बलसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ કુળથી સંપન્ન હોય પણ બળથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. |१३ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णामं एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- कुलसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેકોઈ કુળથી સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય વગેરે ચાર-ચાર ભંગ બળદ અને પુરુષના સમજવા. १४ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- बलसंपण्णे णामं एगे णो रूवसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- बलसंपण्णे णाम एगे णो रूवसंपण्णे, चउभंगो ।