________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
તે. (૩) દીનરૂપ– મલીન, જીર્ણ વસ્ત્ર વગેરે અપેક્ષાએ દીનરૂપ. (૪) દીનમન– સ્વભાવથી ઉમદા ચિત્તવાળા ન હોય. (૫) દીન સંકલ્પ– દઢ નિર્ણય શક્તિવાળા ન હોય. (૬) દીનપ્રજ્ઞ– સૂક્ષ્મ અર્થને જાણી ન શકે. (૭) દીન દષ્ટિ–દીર્ઘદૃષ્ટિ ન હોય, ચક્ષુની મંદતા હોય. (૮) દીન શીલાચાર (સદાચાર)– હીણ ધર્માનુષ્ઠાનવાળા. (૯) દીન વ્યવહાર– પરસ્પરનો આપ-લે રૂપ વ્યવહાર હીણ હોય તે. (૧૦) દીન પરાક્રમ– પુરુષાર્થની હીણતા. (૧૧) દીન વૃત્તિ- વૃત્તિ આજીવિકા હીણ–મંદ હોય તે. (૧૨) દીનજાતિ– હીણ–નીચ જાતિવાળા. (૧૩) દીનભાષી– દીનતા ભર્યા વચન બોલે અથવા દીન જેવી ભાષા બોલે તે. (૧૪) દીન અવભાસી– દીન ન હોય પણ દીન જેવો આભાસ થાય, દીન સમાન જણાય તે. (૧૫) દીન સેવી– દીન નાયકની સેવા કરનાર. (૧૬) દીન પર્યાય– દીન અવસ્થામાં રહેનાર. (૧૭) દીન પરિવાર– જેનો પરિવાર દીન છે તે.
૩૫૧
આર્ય-અનાર્ય પુરુષની ચૌભંગીઓ :
६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अज्जे णाममेगे अज्जे, अज्जे णाममेगे अणज्जे, अणज्जे णाममेगे अज्जे, अणज्जे णाममेगे अणज्जे ।
વં અન્નરળ, અન્ગવે, અલ્બમને, અન્નસંવે, અન્નવળે, અન્નવિઠ્ઠી, અન્નલીલાયારે, અન્નવવહારે, અન્નપર્વમે, અવિત્તી, અન્નનાદ્, અન્ન- માલી, અન્નોવમાસી, અન્ગલેવી, અજ્ઞરિયા, અજ્ઞરિયાતે ૬ वं सत्तरस्स आलावगा जहा दीणेणं भणिया तहा अज्जेण वि भाणियव्वा । ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક પુરુષ જાતિથી આર્ય અને ગુણથી પણ આર્ય હોય છે. (૨) કેટલાક પુરુષ જાતિથી આર્ય પરંતુ ગુણથી અનાર્ય હોય છે. (૩) કેટલાક પુરુષ જાતિથી અનાર્ય પણ ગુણથી આર્ય હોય છે. (૪) કેટલાક પુરુષ જાતિથી અનાર્ય અને ગુણથી પણ અનાર્ય હોય છે.
તે જ પ્રમાણે (૨) આર્યપરિણત (૩) આર્યરૂપ (૪) આર્યમન (૫) આર્ય સંકલ્પ (૬) આર્યપ્રજ્ઞા (૭) આર્ય દૃષ્ટિ (૮) આર્ય શીલાચાર (૯) આર્ય વ્યવહાર (૧૦) આર્ય પરાક્રમ (૧૧) આર્યજાતિ (૧૨) આર્યવૃતિ (૧૩) આર્યભાષી (૧૪) આર્યાવભાષી (૧૫) આર્યસેવી (૧૬) આર્યપર્યાય (૧૭) આર્ય પરિવાર. આ સત્તર આલાપક દીનની જેમ અહીં આર્યની સાથે કહેવા.
७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अज्जे णाममेगे अज्जभावे, अज्जे णाममेगे अणज्जभावे, अणज्जे णाममेगे अज्जभावे, अणज्जे णाममेगे अणज्जभावे । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિથી આર્ય અને ભાવથી પણ આર્ય. (૨) જાતિથી આર્ય પણ ભાવથી અનાર્ય. (૩) જાતિથી અનાર્ય પણ ભાવથી આર્ય. (૪) જાતિથી