________________
સ્થાન-૪ : ઉદ્દેશક ર
સંલીનતા ૩. યોગપ્રતિસંલીનતા ૪. વિવિક્તશયનાસન પ્રતિસંલીનતા. તેમાંથી અહીં સૂત્ર ૧–૨માં કષાય પ્રતિસંલીનતાનો અને ૩–૪ સૂત્રમાં યોગપ્રતિસંલીનતા અને ઈંદ્રિય પ્રતિસંલીનતાનો નિર્દેશ છે.
પ્રતિસંલીન :– પ્રત્યેક પર પદાર્થથી આત્માને વાળી પોતાનામાં લીન થવું તે પ્રતિસંલીનતા છે. જે સાધક ઉદયમાં આવેલ ક્રોધને નિષ્ફળ કરે, ઉદયનો નિરોધ કરે તેને ક્રોધ પ્રતિસંલીન કહે છે. તે જ પ્રમાણે માન, માયા, લોભ પ્રતિસંલીન સમજવા. ઉદયમાં આવેલ ક્રોધાદિ કષાયનો જે નિરોધ ન કરે તો તે ક્રોધાદિ કષાય અપ્રતિસંલીન કહેવાય છે.
૩૪૯
અકુશલ મનનો નિગ્રહ કરે તેને મન પ્રતિસંલીન કહે છે, તે જ રીતે અકુશલ વચન અને કાયાના નિરોધ કરનારને વચન, કાય પ્રતિસંલીન કહે છે. શબ્દાદિ વિષયમાં જે રાગ–દ્વેષ ન કરે તે ઈદ્રિય પ્રતિસંલીન છે. જે મન વગેરેનો નિરોધ ન કરે અને ઈન્દ્રિય વિષયોમાં રાગ–દ્વેષ કરે તે મન વગેરેના અપ્રતિસંલીન કહેવાય છે.
દીન-અદીન પુરુષની ચૌભંગીઓ
३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणे, दीणे णाममेगे अदीणे, अदीणे णाममेगे दीणे, अदीणे णाममेगे अदीने ॥ १ ॥ ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીન દીન પુરુષ કોઈ પુરુષ બહારથી દીન(દરિદ્ર) અને અંદરથી પણ દીન–દયનીય મનોવૃત્તિવાળા હોય છે. (ર) દીન અદીન પુરુષ
=
કોઈ પુરુષ બહારથી દીન, અંદરથી અદીન હોય છે. (૩) અદીન દીન પુરુષ = કોઈ પુરુષ બહારથી અદીન, અંદરથી દીન હોય છે. (૪) અદીન અદીન પુરુષ- કોઈ પુરુષ બહારથી અદીન, અંદરથી પણ અદીન હોય છે.
४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणपरिणए, दी णाममेगे अदीणपरिणए, अदीणे णाममेगे दीणपरिणए, अदीणे णाममेगे અલીબરખારા
=
:
ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીનદીન પરિણત, (૨) દીન– અદીન પરિણત, (૩) અદીન–દીન પરિણત, (૪) અદીન–અદીન પરિણત.
५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दीणे णाममेगे दीणरूवे, दीणे णाममेगे अदीणरूवे, अदीणे णाममेगे दीणरूवे, अदीणे णाममेगे अदीणरूवे ॥ ३ ॥
વં રીનમળે, પીળસંખે, લીળપળે, ડીવિઠ્ઠી, પીળસીતાયારે, વીખવવહારે, ટ્વીન પામે, ડીવિત્તી, લીબગાડું, લીગમાસી, પીળોમાલી,