________________
૩૪૮
શ્રી ઠાણાંગ સત્ર-૧
થાળી-૨
ઉદ્દેશક-ર
પ્રતિસલીન-અપ્રતિસલીન ચાર-ચાર પ્રકાર :| १ चत्तारि पडिसंलीणा पण्णत्ता, तं जहा- कोहपडिसंलीणे, माणपडिसंलीणे, मायापडिसलीणे, लोभपडिसलीणे ।
चत्तारि अपडिसंलीणा पण्णत्ता, तं जहा- कोहअपडिसंलीणे माणअपडि- संलीणे, मायाअपडिसलीणे, लोभअपडिसलीणे । ભાવાર્થ :- પ્રતિસંલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ પ્રતિસંલીન (૨) માન પ્રતિસલીન (૩) માયા પ્રતિસલીન (૪) લોભ પ્રતિસલીન.
અપ્રતિસલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ અપ્રતિસલીન (૨) માન અપ્રતિસલીન (૩) માયા અપ્રતિસંલીન (૪) લોભ અપ્રતિસંલીન.
२ चत्तारि पडिसलीणा पण्णत्ता, तं जहा- मणपडिसलीणे, वइपडिसलीणे, कायपडिसंलीणे, इंदियपडिसंलीणे ।
चत्तारि अपडिसंलीणा पण्णत्ता, तं जहा- मणअपडिसंलीणे, वइअपडिसंलीणे, कायअपडिसंलणे, इंदियअपडिसलीणे । ભાવાર્થ :- પ્રતિસલીન ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રતિસલીન, (૨) વચન પ્રતિસલીન (૩) કાય પ્રતિસલીન (૪) ઈન્દ્રિય પ્રતિસંલીન.
અપ્રતિસલીન ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન અપ્રતિસલીન (૨) વચન અપ્રતિસલીન (૩) કાય અપ્રતિસલીન (૪) ઈન્દ્રિય અપ્રતિસંલીન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિસલીન–અપ્રતિસલીનનું વિવરણ છે. બાર પ્રકારના તપમાં પ્રતિસલીનતા નામનું એક તપ છે. ઔપપાતિક સૂત્રમાં તેના ચાર પ્રકાર કહ્યા છે. ૧. ઇન્દ્રિય પ્રતિસલીનતા ૨. કષાયપ્રતિ