________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૪૫ ]
एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते । ___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गुत्ते णामं एगे गुत्ते, गुत्ते णामं एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते ।
ભાવાર્થ :- ચાર પ્રકારના કુટ સમાન ગૃહ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
કુટાકાર ગૃહ
પુરુષ (૧) ગુખ-ગુપ્ત.
(૧) ગુપ્ત-ગુપ્ત. (૨) ગુખ-અગુપ્ત.
(૨) ગુપ્ત-અગુપ્ત. (૩) અગુપ્ત-ગુપ્ત.
(૩) અગુપ્ત-ગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. १०२ चत्तारि कूडागारसालाओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुत्तदुवारा, गुत्ता णाममेगा अगुत्तदुवारा, अगुत्ता णाममेगा गुत्तदुवारा, अगुत्ता णाममेगा अगुत्तदुवारा ।
एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुतिंदिया, गुत्ता णाममेगा अगुतिंदिया, अगुत्ता णाममेगा गुतिंदिया, अगुत्ता णाममेगा अगुत्तिदिया। ભાવાર્થ :- ચાર પ્રકારની કૂટાકાર શાળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહી છે, તે આ પ્રમાણે છેકુટાકાર શાળા
સ્ત્રી (૧) ગુપ્ત-ગુપ્ત દ્વારા (૧) ગુપ્ત-ગુપ્તેન્દ્રિય. (૨) ગુપ્ત-અગુપ્તદ્વાર (૨) ગુપ્ત-અગુપ્તેન્દ્રિય. (૩) અગુપ્ત-ગુપ્તદ્વાર. (૩) અગુપ્ત-ગુપ્તેન્દ્રિય.
(૪) અગુપ્ત—અગુપ્તદ્વાર. (૪) અગુપ્ત-અગુપ્તેન્દ્રિય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગુપ્ત-અગુપ્ત કૂટાકાર ગૃહ અને પુરુષ તથા કૂટાકાર શાળા અને સ્ત્રીનું કથન કર્યું છે. કુટાકાર:- શિખર આકારવાળા ગૃહ અથવા શિખર યુક્ત ગૃહને કૂટાકાર કહે છે અને જે શાળાનો આકાર