________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૨૯૭ |
(૧૧) ઋજુ હૃજુ શીલાચાર (૧૨) ઋજુ ઋજુ વ્યવહાર (૧૩) ઋજુ ઋજુ પરાક્રમ. એમ ૧૩ ચૌભંગી પૂર્વ સૂત્ર પ્રમાણે સમજવી. ભાષાના ચાર ચાર પ્રકાર :|७ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पंति चत्तारि भासाओ भासित्तए, तं जहा- जायणी, पुच्छणी, अणुण्णवणी, पुट्ठस्स वागरणी । ભાવાર્થ :- પ્રતિમાધારી અણગારને ચાર પ્રકારની ભાષા બોલવી કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) આહારાદિની યાચના માટે (૨) માર્ગ આદિ પૂછવા માટે (૩) મકાન આદિની આજ્ઞા લેવા માટે (૪) પ્રશ્નના ઉત્તર દેવા માટે.
८ चत्तारि भासाजाया पण्णत्ता, तं जहा- सच्चमेगं भासज्जायं, बीयं मोसं, तइयं सच्चमोसं चउत्थं असच्चमोसं । ભાવાર્થ :- ભાષા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- (૧) સત્ય ભાષા (૨) અસત્ય ભાષા (૩) મિશ્ર ભાષા (૪) વ્યવહાર ભાષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિમાધારી અણગારની ભાષા અને ભાષાના ચાર પ્રકાર દર્શાવ્યા છે.
ભિક્ષનીબાર પ્રતિમા છે. તે પ્રતિમાધારી સાધક પ્રાયઃ મૌનપૂર્વક વિચરણ કરે છે છતાં તે ચાર પ્રકારે ભાષાનો પ્રયોગ કરી શકે છે. (૧) ગાયળ(યાચની ભાષા) :- આહારાદિની યાચના માટે બોલવું. (૨) પુષ્કળ (પૃચ્છનીભાષા) - સૂત્ર અને અર્થ પૂછવા અથવા માર્ગ વગેરે પૂછવા બોલવું. (૩) ગyવળ(અનુજ્ઞાપની ભાષા) – સ્થાન વગેરેની આજ્ઞા લેવા બોલવું. (૪) પુસ વાળf(પ્રશ્નવ્યાકરણી ભાષા) – પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપવા બોલવું માલ :- જે બોલાય તે ભાષા કહેવાય છે. તે ભાષા ચાર પ્રકારની છે. (૧) સવને માસMાયં(સત્ય ભાષા) – સંતજનો, સજ્જનો દ્વારા પ્રયુક્ત ભાષા, સ-વિદ્યમાન વસ્તુનું પ્રતિપાદન કરનારી ભાષા અને યથાર્થ ભાષા તે સત્યભાષા કહેવાય છે. (૨) વીર્યનોસં(મૃષા ભાષા) – વિદ્યમાન વસ્તુઓનો નિષેધ કરતી ભાષા મૃષાભાષા કહેવાય છે, જેમ