________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૨૯૭
| ३ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयपरिणए, उण्णए णाममेगे पणयपरिणए, पणए णाममेगे उण्णयपरिणए, पणए णाममेगे पणयपरिणए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- उण्णए णाममेगे उण्णयपरिणए एवं चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ ૧. ઉન્નત-ઉન્નત પરિણત.
૧. ઉન્નત–ઉન્નત પરિણત. (શરીરથી ઉન્નત, શુભસાદિથી પરિણત).
(શરીરથી ઉન્નત,ઉત્તમ ગુણથી પરિણત)
જેમ કે શાલવૃક્ષ, ચંદનનું વૃક્ષ. ૨. ઉન્નત-પ્રણત પરિણત. જેમ કે લીંબડો.
૨. ઉન્નત- પ્રણત પરિણત. ૩. પ્રણત- ઉન્નત પરિણત. જેમ કે અશોકવૃક્ષ.
૩. પ્રણત- ઉન્નત પરિણત. ૪. પ્રણત-પ્રણત પરિણત. જેમ કે ખેરનું વૃક્ષ,
૪. પ્રણત- પ્રણત પરિણત. બાવળનું વૃક્ષ. ४ चत्तारि रुक्खा पण्णत्ता,तं जहा- उण्णए णाममेगे उण्णयरूवे, तहेव चउभंगो
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयरूवे, तहेव चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
વૃક્ષ ૧. શરીરથી ઉન્નત રૂપથી ઉન્નત.
૧. શરીરથી ઉન્નત-રૂપથી ઉન્નત. ૨. શરીરથી ઉન્નત-રૂપથી પ્રણત.
૨. શરીરથી ઉન્નત- રૂપથી પ્રણત. ૩. શરીરથી પ્રણત-રૂપથી ઉન્નત.
૩. શરીરથી પ્રણત-રૂપથી ઉન્નત. ૪. શરીરથી પ્રણત-રૂપથી પ્રણત.
૪. શરીરથી પ્રણત–રૂપથી પ્રણત. | ५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णयमणे उण्णए णाममेगे पणयमणे, पणए णाममेगे उण्णयमणे, पणए णाममेगे पणयमणे । ઇવ સંખે, ૫૦, વિઠ્ઠી, સત્તાવારે, વવહારે, પ૨વને નિ વામજો ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧. ઐશ્વર્યથી ઉન્નત, મનથી ઉન્નત પુરુષ
પુરુષ