________________
૨૮૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
યુગાંતકર ભૂમિ છે. (૩) તે પછી જંબૂસ્વામી ચુમ્માળીસ વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ ત્રીજી યુગાંતકર ભૂમિ છે.
આ રીતે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ત્રણ કેવળી પાટ પરંપરા ચાલી, તેથી તેઓની ત્રણ યુગાંતકર ભૂમિ કહી છે.
સવાર સન્નિપાત :- અક્ષરોના સન્નિપાત-સંયોગ અનંત છે. પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાની તે સર્વ સન્નિપાતોને જાણે છે. સંપૂર્ણ વાત્મયના જ્ઞાતા અથવા સંપૂર્ણ પ્રતિપાદ્ય વિષયના પરિજ્ઞાતા સર્વાક્ષર સન્નિપાતિ કહેવાય
નવ ઝવેયક વિમાનોના નામ :८० तओ गेविज्जविमाण पत्थडा पण्णत्ता, तं जहा- हेट्ठिम-गेविज्जविमाणपत्थडे, मज्झिम-गेविज्जविमाणपत्थडे, उवरिम-गेविज्जविमाणपत्थडे ।
हिटिमगे विज्जविमाणपत्थडे तिविहे पण्णत्ते, तं जहाहेट्ठिमहेट्ठिमगेविज्ज- विमाणेपत्थडे, हेट्ठिममज्झिमगेविज्जविमाणपत्थडे, हेट्ठिमउवरिमगेविज्जविमाण- पत्थडे ।
मज्झिम गेविज्ज विमाण पत्थडे तिविहे पण्णत्ते तं जहा- मज्झिमहेट्ठिमगेविज्ज, विमाणपत्थडे, मज्झिममज्झिमगे विज्जविमाणपत्थडे, मज्झिमउवरिमगेविज्झ विमाणपत्थडे ।
उवरिमगेविज्जविमाणपत्थडे तिविहे पण्णत्ते, तं जहा- उवरिमहेट्ठिमगेविज्ज विमाणपत्थडे, उवरिममज्झिमगेविजविमाणपत्थडे उवरिम उवरिम गेविज्जविमाण पत्थडे । ભાવાર્થ :- ગ્રેવેયક વિમાનના ત્રણ પ્રસ્તટ છે, યથા– (૧) અધતન (નીચેના)રૈવેયક વિમાન પ્રસ્તટ (૨) મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) ઉપરિમ (ઉપરના)રૈવેયક વિમાનપ્રસ્તટ.
અધતન રૈવેયક વિમાન પ્રતટ ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) અધસ્તનઅધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તટ (૨) અધિસ્તનમધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) અધતનઉપરિમ રૈવેયક વિમાન પ્રટ.
મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ ત્રણ પ્રકારના છે, યથા- (૧) મધ્યમઅધસ્તન વેયક વિમાન પ્રસ્તટ (૨) મધ્યમ-મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તટ (૩) મધ્યમઉપરિમ રૈવેયક વિમાન પ્રસ્તટ.
ઉપરિમ રૈવેયક વિમાનના પ્રસ્તટ ત્રણ પ્રકારના છે, યથા– (૧) ઉપરિમ-અધતન રૈવેયક