________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪.
[ ૨૪૭]
ન કરનાર અને તેની વિપરીત વ્યાખ્યા કરનાર શ્રુત પ્રત્યેનીક છે. માતા-પિતાના ત્રણ-ત્રણ અંગ :
५० तओ पिइयंगा पण्णत्ता, तं जहा- अट्ठी, अट्ठिमिजा, केसमंसुरोमणहे । तओ माउयंगा पण्णत्ता, तं जहा- मंसे, सोणिए, मत्थुलिंगे । ભાવાર્થ :- ત્રણ પિતૃઅંગ છે, યથા– (૧) અસ્થિ (૨) મજ્જા (૩) કેશ ,દાઢી, મૂછ, રોમ. માતાના ત્રણ અંગ છે, યથા- (૧) માંસ (૨) શોણિત (૩) મસ્તિષ્ક.
વિવેચન :
મનુષ્યને માતા અને પિતા તરફથી ત્રણ-ત્રણ અંગ પ્રાપ્ત થાય છે. તે માતૃઅંગ અને પિતૃઅંગ કહેવાય છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. સાધુ અને શ્રાવકના ત્રણ-ત્રણ મનોરથ :५१ तिहिं ठाणेहिं समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा-कया णं अहं अप्पं वा बहुयं सुयं अहिज्जिस्सामि ! ॥१॥ कया णं अहं एकल्ल-विहारपडिम उवसंपज्जित्ता णं विहरिस्सामि ! ॥२॥ कया णं अहं अपच्छिम- मारणतियसलेहणा-झूसणा-झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणव- कंखमाणे विहरिस्सामि ! ॥३॥
एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ ।
ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે જ્યારે અલ્પ અથવા અધિક ઉપલબ્ધ શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરીશ // ૧ | ક્યારે હું એકલ વિહાર પ્રતિજ્ઞાને સ્વીકારી વિચરીશ || ૨ || ક્યારે હું અપશ્ચિમ મારણાત્તિક–જીવનના અંતે, મૃત્યુ સમયે આહાર અને કષાયના ત્યાગ રૂપ સંખનાની આરાધના કરી, પાદપોપગમન સંથારો કરી, મૃત્યુની ઈચ્છા કર્યા વિના વિચરીશ // ૩ /.
આ રીતે ઉત્તમ મન, વચન, કાયાથી ભાવના ભાવતા શ્રમણ નિગ્રંથ, મહા નિર્જરા તથા મહાપર્યવસાવાળા-મુક્તિ પ્રાપ્ત કરનારા થાય છે. |५२ तिहिं ठाणेहिं समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा