________________
स्थान-3: 6देश-४
૨૫૫
ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપ તથા અર્ધ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં જંબૂદ્વીપની સમાન ત્રણ-ત્રણ અકર્મભૂમિઓથી આન્તરનદીઓ સુધીનું સમસ્ત કથન કરવું. विवेयन :
પૂર્વ સૂત્રોમાં જે જે વર્ણન જંબુદ્વીપની અપેક્ષાએ છે તે સર્વ વર્ણન આ સૂત્રમાં નવ શબ્દ દ્વારા સંક્ષિપ્ત કર્યું છે. તેમાં અકર્મભૂમિ ક્ષેત્ર, વર્ષ-ક્ષેત્ર, વર્ષધર પર્વત, દ્રહ, દ્રહની દેવીઓ અને નદીઓનું વર્ણન સમાવિષ્ટ છે. તે સર્વ વિવરણ પૂર્વ સૂત્રોમાં સ્પષ્ટ છે. વિશેષતા એ છે કે ત્યાં જંબૂદ્વીપની અપેક્ષાએ છે અને પ્રસ્તુત સુત્રોમાં ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરાર્ધ દ્વીપની અપેક્ષાએ કથન છે.
ભૂકંપના ત્રણ-ત્રણ કારણો :२७ तिहिं ठाणेहिं देसे पुढवी चलेज्जा, तं जहा- अहे णं इमीसे रयणप्पभाए पुढवीए उराला पोग्गला णिवएज्जा । तए णं उराला पोग्गला णिवयमाणा देसं, पुढवी चलेज्जा ॥१॥ महोरए वा महिड्डीए जाव महासोक्खे इमीसे रयणप्पभाए पुढवीए अहे उम्मज्जणिमज्जियं करेमाणे देसं पुढवी चलेज्जा ॥२॥ णागसुवण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवी चलेज्जा ॥३॥ इच्चेएहिं तिहिं ठाणेहिं देसे पुढवी चलेज्जा । भावार्थ :- १५ ॥२९पृथ्वीनो में देश-भा॥ यसित[पित]थाय छ, ते ॥ प्रभाए छ– (१) રત્નપ્રભા નામની પૃથ્વીના અધોભાગમાં સ્વભાવથી પરિણત ઉદાર-સ્થૂલ પુદ્ગલ ક્ષીણ થાય છે તેથી પૃથ્વીનો એક દેશ ચલિત થાય છે. (૨) મહદ્ધિક યાવતું મહાસુખી 'મહોરગ' રત્નપ્રભા પૃથ્વીમાં અર્થાત્ આપણી આ ભૂમિની અંદર ઉમજ્જન-નિમજ્જન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. (૩) નાગકુમાર અને સુવર્ણકુમાર ભવનવાસી દેવો વચ્ચે સંગ્રામ થવાથી પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. २८ तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा, तं जहा- अहे णं इमीसे रयणप्पभाए पुढवीए घणवाए गुप्पेज्जा, तए णं से घणवाए गुप्पिए समाणे घणोदहिमेएज्जा, तए णं से घणोदही एइए समाणे केवलकप्पं पुढविं चालेज्जा॥१॥ देवे वा महिड्डिए जाव महासोक्खे तहारूवस्स समणस्स माहणस्स वा इ४ि जुइं जसं बलं वीरियं पुरिसक्कार-परक्कम उवदंसेमाणे केवलकप्पं पुढविं चालेज्जा॥२॥ देवासुरसंगामंसि वा वट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा॥३॥
इच्चेएहिं तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा ।