________________
સ્થાન—૩ : ઉદ્દેશક ૩
अहवा तिविहे उवक्कमे पण्णत्ते, तं जहा- आओवक्कमे, परोवक्कमे, तदुभयोवक्कमे ।
૨૪૧
ભાવાર્થ : – ઉપક્રમ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક ઉપક્રમ (૨) અધાર્મિક ઉપક્રમ (૩) ધાર્મિકાધાર્મિક ઉપક્રમ. અથવા ઉપક્રમના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મોપક્રમ (૨) પરોપક્રમ (૩) તદુભયોપક્રમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપક્રમના ભેદોનું નિરૂપણ છે.
ઉપક્રમ :– ઉપાયપૂર્વક કાર્યના પ્રારંભને, કાર્યના પ્રયત્ન અને પ્રયાસને ઉપક્રમ કહે છે. ધાર્મિક ઉપક્રમ -- · શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો. અધાર્મિક ઉપક્રમ :– અસંયમ રૂપ કાર્ય માટે પ્રયાસ કરવો. ધાર્મિકાધાર્મિક ઉપક્રમ :– સંયમ—અસંયમ રૂપ, દેશવિરતિ રૂપ પ્રયત્ન. આત્મોપક્રમ :– પોતા માટે કાર્યવિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે. પરોપક્રમ । :– બીજા માટે કાર્યવિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે. તદુભયોપક્રમ :– સ્વ—પર બંને માટે કાર્ય વિશેષનો પ્રારંભ અને પુરુષાર્થ કરવો તે.
વૈયાવચ્ચ આદિના ત્રણ-ત્રણ ભેદ :
| ६३ तिविहे वेयावच्चे पण्णत्ते, तं जहा- आयवेयावच्चे, परवेयावच्चे, તડુમય- વેયાવન્દ્રે
ભાવાર્થ :- વૈયાવચ્ચના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્મવૈયાવચ્ચ (૨) પરવૈયાવચ્ચ (૩) તદુભય વૈયાવચ્ચ.
६४ तिविहे अणुग्गहे पण्णत्ते, तं जहा- આયઅણુાહે, પરઅનુ ાહે, તઽમયअणु ।
ભાવાર્થ :- અનુગ્રહ–ઉપકારના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્માનુગ્રહ (૨) પરાનુગ્રહ(૩) તદુ
ભયાનૢગ્રહ.
| ६५ तिविहा अणुसट्ठी पण्णत्ता, तं जहा- आयअणुसट्ठी, परअणुसट्ठी, તડુમય- અનુસકી ।